કોરોનાની દહેશત : કર્ણાટક સરકારનો મોટો નિર્ણય, રેલીઓ, દેખાવો અને પાર્ટીઓ પર 15 દિવસ સુધી પ્રતિબંધ

કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે કર્ણાટક સરકારે સોમવારે મોટો નિર્ણય લીધો છે. સરકારે રાજ્યમાં 15 દિવસ સુધી દેખાવો રેલીઓ અને પાર્ટીઓ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે. જો કે રાજ્ય સરકારે રાહત આપીને લોકડાઉન નહીં લાદવાનો નિર્ણય લીધો છે.

કોરોનાની દહેશત : કર્ણાટક સરકારનો મોટો નિર્ણય, રેલીઓ, દેખાવો અને પાર્ટીઓ પર 15 દિવસ સુધી પ્રતિબંધ
કર્ણાટકમાં રેલીઓ, દેખાવો અને પાર્ટીઓ પર 15 દિવસ સુધી પ્રતિબંધ
Follow Us:
| Updated on: Mar 29, 2021 | 8:22 PM

કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે Karnataka સરકારે સોમવારે મોટો નિર્ણય લીધો છે. સરકારે રાજ્યમાં 15 દિવસ સુધી દેખાવો રેલીઓ અને પાર્ટીઓ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે. જો કે રાજ્ય સરકારે રાહત આપીને લોકડાઉન નહીં લાદવાનો નિર્ણય લીધો છે. કર્ણાટક, મહારાષ્ટ્ર સહિતના ઘણા રાજ્યોમાં કોરોનાના કેટલાક નવા કેસ સામે આવ્યા છે. જેના કારણે સરકારે મહત્વપૂર્ણ પગલા લીધા છે.

લોકડાઉન અમલમાં નથી. Karnataka  સરકાર

આ નિર્ણય અંગે માહિતી આપતાં Karnataka સરકારે કહ્યું કે, અમે શાળાઓ અને કોલેજો બંધ કરીશું નહીં. અમે શાળાઓ અંગેના સૂચનો માંગ્યા છે, જેની પરીક્ષા 15 દિવસ પછી પૂરી થશે ત્યારે તેની સમીક્ષા કરવામાં આવશે. ” Karnataka સરકારે આદેશમાં વધુમાં જણાવ્યું હતું કે,” આજથી આગામી 15 દિવસ માટે રાજ્યમાં કોઈ રેલીઓ અને દેખાવો યોજવામાં આવશે નહીં . રાજ્યના અનેક વિસ્તારોમાં કોરોના કેસ વધી રહ્યા છે. તેથી ઉજવણી પર પણ આજથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લોકડાઉન અમલમાં નથી. Karnataka  સરકારે  કહ્યું કે   જે લોકો માસ્ક પહેરશે નહીં તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

દેશમાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 12 લાખને વટાવી ગઈ

દેશમાં 22-28 માર્ચના અઠવાડિયામાં કોરોનાના કેસોની સંખ્યા 3.90,000 જેટલી હતી. નિષ્ણાતો કહે છે કે છેલ્લા ત્રણ અઠવાડિયામાં કોરોનાના કેસોમાં ત્રણ ગણો વધારો થયો છે. કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 12 લાખને વટાવી ગઈ છે, જ્યારે કોરોનાના સક્રિય કેસો 5 લાખથી વધુ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ ગયા વર્ષે મેમાં સલાહ આપી હતી કે સરકારોએ એવા સમયે કન્ટેનમેન્ટ ઝોનમાં લોકડાઉનમાં છૂટછાટ આપવાનું વિચારવું જોઈએ જ્યારે પોઝિટિવિટી રેટ ઓછામાં ઓછો 14 દિવસ માટે માત્ર 5 ટકા કે તેથી ઓછો હોય.

રવિવારે સૌથી વધુ 68,266 Corona કેસ નોંધાયા હતા.

પંજાબ, મધ્યપ્રદેશ, કેરળ અને પુડુચેરી ચાર રાજ્યોમાં પોઝિટિવિટી દર 5 ટકાથી ઉપર છે. હિમાચલ પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ અને આંધ્રપ્રદેશમાં પણ કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે. શનિવાર સુધીમાં, ભારતમાં કોરોનારસીના 60 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.દેશમાં Corona ના દરરોજ નવા રેકોર્ડ્સ સ્થાપિત થઈ રહ્યા છે. આ રેકોર્ડમાં મહારાષ્ટ્ર અને પંજાબ સૌથી વધુ અસર ગ્રસ્ત રાજ્ય છે.

આ રાજ્યોમાં કોરોનાના વધતા નવા કેસોએ કેન્દ્રની ચિંતામાં વધારો કર્યો છે. જેના પછી કેટલાક કારણો પણ બહાર આવ્યા છે. શનિવારે 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથેની ઉચ્ચ-સ્તરની બેઠક દરમિયાન કેન્દ્રએ કેટલાક મોટા કારણો આપ્યા છે.

Latest News Updates

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
g clip-path="url(#clip0_868_265)">