Karnataka Assembly Election Result 2023: કર્ણાટક વિધાનસભાની 224 બેઠકોના વિજેતા ઉમેદવારનું જુઓ ફુલ લીસ્ટ

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં હારજીત અને આગળ પાછળના સિલસિલા વચ્ચે 224 બેઠક પર કોણ ઉમેદવાર જીત્યા તે માટે ક્લિક કરો અને ફુલ લિસ્ટ વાંચી શકશો

Karnataka Assembly Election Result 2023: કર્ણાટક વિધાનસભાની 224 બેઠકોના વિજેતા ઉમેદવારનું જુઓ ફુલ લીસ્ટ
karnataka election results
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 13, 2023 | 10:31 AM

કર્ણાટક વિધાનસભાની 224 બેઠકો માટે મતગતરીનો પ્રારંભ થયો છે. જેમાં ભાજપ, કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે કડી ટક્કર ચાલી રહી છે. જ્યારે એક્ઝિટ પોલ કર્ણાટકમાં ત્રિશંકુ વિધાનસભાની આગાહી કરવા આવી રહી છે. કોંગ્રેસને થોડો ફાયદો થતો જોવા મળી રહ્યો છે, જ્યારે ભાજપ પાછળ છે. એચડી કુમારસ્વામીની પાર્ટી જનતા દળ (સેક્યુલર) સંભવિત રીતે કિંગમેકરની ભૂમિકા ભજવી શકે છે. 224 બેઠકોવાળી કર્ણાટક વિધાનસભામાં બહુમતીનો આંકડો 113 છે.

આ પણ વાંચો: PHOTOS: Karnataka Election Result : જાણો કર્ણાટકના 10 મોટા ચહેરાઓ વિશે

શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો
હજારો રોગોનો રામબાણ ઈલાજ કરતી ગિલોય ઘરે જ ઉગાડો, આ રીત અપનાવો
રાહુ મીન રાશિમાં સ્થિત છે,આ રાશિના જાતકોને આગામી 376 દિવસમાં ફાયદો થશે
શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?

ફુલ લીસ્ટ માટે અહી ક્લિક કરો

10 મેના રોજ કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થયું હતું. સાંજે 5 વાગ્યા સુધી કર્ણાટકમાં રેકોર્ડતોડ 73.19 ટકા મતદાન થયું હતું. ત્યારે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં હારજીત અને આગળ પાછળના સિલસિલા વચ્ચે 224 બેઠક પર કોણ ઉમેદવાર જીત્યા તે માટે ક્લિક કરો અને ફુલ લિસ્ટ વાંચી શકશો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">