કન્હૈયા કુમાર, હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણી આજે કરશે બિહારની મુલાકાત, આ પહેલા ચર્ચામાં છે કન્હૈયાની એક તસ્વીર

કન્હૈયા કુમાર શુક્રવારે પટના પહોંચી રહ્યા છે. બિહાર કોંગ્રેસના પ્રભારી ભક્તચરણ દાસ પણ તેમની સાથે પટના આવી રહ્યા છે

કન્હૈયા કુમાર, હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણી આજે કરશે બિહારની મુલાકાત, આ પહેલા ચર્ચામાં છે કન્હૈયાની એક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2021 | 7:03 AM

Bihar: નવા નવા કોંગ્રેસી બનનાર કન્હૈયા કુમાર (Kanhaiya Kumar) આજે બિહાર પહોંચી રહ્યા છે. હાર્દિક પટેલ (Hardik Patel) અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી (Jignesh Mevani) પણ તેની સાથે બિહાર (Bihar) આવી રહ્યા છે. કન્હૈયા કુમાર CPI માંથી કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ વખત બિહાર આવી રહ્યા છે. આ અગાઉ, કન્હૈયા કુમારે એક તસ્વીર શેર કરી છે જેમાં તે પહાડો વચ્ચે રજા ગાળી રહ્યો છે, જે હાલ ખૂબ ચર્ચામાં છે.

CPI છોડીને કોંગ્રેસી બનેલા કન્હૈયા કુમારે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં પર્વતોમાં રજાઓ ગાળતી વખતે પોતાની તસવીર પોસ્ટ કરી છે. જે બાદ ઘણા લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કન્હૈયા લોકોના પ્રશ્નોથી ઘેરાયો છે. લોકો તેને પૂછી રહ્યા છે કે તે પર્વતોમાં રજાઓ ગાળવાને બદલે પોતાની નવી પાર્ટીનો પાયો મજબૂત કરવા સડકો પર કેમ નથી ઉતરતો?

ફોટો કેપ્શનમાં છે બશીર બદ્રનો શેર તો તે જ સમયે કેટલાક લોકો તેની જૂની પાર્ટી સાથે જોડાણ કરીને ટિપ્પણી કરી રહ્યા છે કે, આ સામ્યવાદી કાર્યકરનું વાસ્તવિક ચિત્ર છે. કન્હૈયાની આ તસવીર પર ઘણા લોકોએ તેમનો બચાવ પણ કર્યો છે. અને એવું કહેવાય છે કે તેમને આરામ કરવાનો અને પોતાના માટે સમય કાઢવાનો દરેકને અધિકાર છે. ચાલો તમને જણાવી દઈએ કે કન્હૈયાએ એક વૈભવી ઓરડામાંથી એક તસવીર શેર કરી છે જેમાં તે પર્વતો જોઈ રહ્યો છે અને કેપ્શન આપ્યું છે, મે ચૂપ રહા તો ગલતિયાં બઢી, વો ભી સૂના હૈ ઉસને જેઓ મીને કહા નહીં’ કેપ્શનમાં લખેલા શબ્દો છે બશીર બદ્રનો શેર છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

આજે પટના આવી રહ્યા છે કન્હૈયા કુમાર શુક્રવારે પટના પહોંચી રહ્યા છે. બિહાર કોંગ્રેસના પ્રભારી ભક્તચરણ દાસ પણ તેમની સાથે પટના આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભક્તચરણ દાસ ત્રણેય નેતાઓ સાથે કોંગ્રેસ કાર્યાલય, સદાકત આશ્રમમાં અન્ય પક્ષોમાંથી કોંગ્રેસમાં જોડાતા નેતાઓને મળશે.

આ પછી આ ત્રણ નેતાઓ આજે સાંજે તારાપુર જવા રવાના થશે. અને આગામી 6 દિવસ સુધી તારાપુર અને કુશેશ્વર સ્થળે કોંગ્રેસ માટે પ્રચાર કરશે. તે તારાપુરમાં કોંગ્રેસના ઉમેદવાર માટે 23, 24, 25 પ્રથમ ત્રણ દિવસે મત માંગતા જોવા મળશે. આ પછી તે 26, 27 અને 28 ઓક્ટોબરે કુશેશ્વરસ્થાન વિધાનસભા મતવિસ્તાર માટે પ્રચાર કરશે. બંને સ્થળોએ કન્હૈયા હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી કરશે. વધુ બેઠકો યોજીને અને કોંગ્રેસના ઉમેદવાર માટે મત માંગશે

આ પણ વાંચો: 2.5 કરોડ કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવાનો ટાર્ગેટ થયો પૂરો, ખેડૂતોને થશે આ લાભ- જાણો વિગતે

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 22 ઓક્ટોબર: વ્યસ્ત દિનચર્યામાંથી પરિવાર સાથે થોડો સમય વિતાવવાથી તમે ફ્રેશ રહેશો, ઘરનું વાતાવરણ સુખદ રહેશે

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">