JNUના પ્રદર્શનકારી વિદ્યાર્થીઓને હાઈકોર્ટથી રાહત, જૂની ફી પર જ રજિસ્ટ્રેશન

દિલ્હી હાઈકોર્ટે JNUના વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે. આજે થયેલી સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે આદેશ કર્યો છે કે વિદ્યાર્થીઓને હાલમાં જુની ફીના આધાર પર જ રજિસ્ટ્રેશન કરવાની પરવાનગી આપવામાં આવે. કોર્ટે કહ્યું કે આ વિદ્યાર્થીઓથી કોઈ પણ પ્રકારની લેટ ફી પણ નહીં લેવામાં આવે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 27-04-2024 IPL […]

JNUના પ્રદર્શનકારી વિદ્યાર્થીઓને હાઈકોર્ટથી રાહત, જૂની ફી પર જ રજિસ્ટ્રેશન
Follow Us:
| Updated on: Jan 25, 2020 | 3:10 AM

દિલ્હી હાઈકોર્ટે JNUના વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે. આજે થયેલી સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે આદેશ કર્યો છે કે વિદ્યાર્થીઓને હાલમાં જુની ફીના આધાર પર જ રજિસ્ટ્રેશન કરવાની પરવાનગી આપવામાં આવે. કોર્ટે કહ્યું કે આ વિદ્યાર્થીઓથી કોઈ પણ પ્રકારની લેટ ફી પણ નહીં લેવામાં આવે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

આ કેસની આગામી સુનાવણી 28 ફેબ્રુઆરીએ થશે. આ પહેલા કોર્ટમાં JNU વિદ્યાર્થી સંગઠનના વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે ફીમાં વધારો ગેરકાયદેસર છે. તેની સાથે જ તેમને કહ્યું કે JNUના હાઈ લેવલ કમેટીને હોસ્ટલ મેન્યુઅલમાં ફેરફારનો અધિકાર નહતો. JNU તંત્રએ જ્યારે ઘણા વિદ્યાર્થીઓની ફી જમા કરવાની વાત કહી તો વિદ્યાર્થીઓના વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે બાળકોએ દબાણમાં આવીને ડરના કારણે ફી જમા કરાવી છે. કપિલ સિબ્બલે કહ્યું કે તંત્રને વધેલી ફી પાછી લેવી જ જોઈએ. જે વિદ્યાર્થી પાસે પૈસા લીધા છે, તેને પણ પાછા આપવા જોઈએ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અરજીકર્તાના વકીલ કપિલ સિબ્બલે ડ્રાફ્ટ હોસ્ટેલ મેન્યુઅલ પર કોર્ટ તરફથી અટકાવવાની માગ પણ કરી છે. અગાઉ સહાયક સોલિસીટર જનરલ પિંકી આનંદે માન્યું કે ભારત સરકાર માનવ સંસાધન વિકાસ મંત્રાલય અને યુજીસી દ્વારા આ બાબતે એક પક્ષકાર છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

શું છે સમગ્ર મામલો

JNU તંત્રએ હોસ્ટેલ ફીમાં ભારે વધારો કર્યો હતો. સિંગલ રૂમ રેન્ટમાં 20 રૂપિયાથી વધારીને 600 રૂપિયા કરી દેવામાં આવ્યા હતા. ત્યારે ડબલ રૂમ રેન્ટને પણ 10 રૂપિયાથી વધીને 300 રૂપિયા કરવામાં આવ્યા હતા. વિશ્વવિદ્યાલય તરફથી ફીમાં વધારો કર્યા પછી વિદ્યાર્થીઓએ આંદોલન શરૂ કરી દીધું. ત્યારબાદ તંત્રએ ડબલ રૂમનું રેન્ટ 600થી ઘટાડીને 300 રૂપિયા અને સિંગલ રૂમનું રેન્ટ 300થી ઘટાડીને 150 રૂપિયા કરી દીધું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
g clip-path="url(#clip0_868_265)">