Jammu Kashmir Cloud burst: બારામુલા જીલ્લાના ઉપરી વિસ્તારમાં વાદળ ફાટયું, કેટલાક લાપતા
Jammu Kashmir: જમ્મુ -કાશ્મીર સરકારની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે જમ્મુ -કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ઉપરના વિસ્તારોમાં કફરનાર બહક (Kafarnar Bahak) માં વાદળ ફાટવાના અહેવાલ સામે આવ્યા છે. રાજૌરી જિલ્લાના પાંચ લોકો લાપતા હોવાનું સામે આવ્યું છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

File Image

આ સમાચાર હમણા જ બ્રેકિગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. અમારો પ્રયાસ છે કે, તમારી પાસે સૌથી પહેલા અને ઝડપથી વિગતોસભર સમચાર પહોચે.આથી અમારી વિનંતી છે કે, સમાચારના તમામ મોટા અપડેટ જાણવા માટે આ પેઝને રીફ્રેશ કરો. સાથોસાથ અમારા અન્ય સમાચાર-સ્ટોરી વાંચવા માટે અહીયા ક્લિક કરો.