જમ્મુ-કાશ્મીરઃ શ્રીનગરના ઈદગાહ વિસ્તારમાં આતંકીઓએ એક યુવકને ગોળીએ વિંધી નાખ્યો

Jammu and Kashmir આગલા દિવસે પણ શ્રીનગરના સૌરા વિસ્તારમાં એક ચેકપોસ્ટ પર તૈનાત સુરક્ષાદળો અને વાહનમાં સવાર આતંકીઓ વચ્ચે ગોળીબાર થયો હતો.

જમ્મુ-કાશ્મીરઃ શ્રીનગરના ઈદગાહ વિસ્તારમાં આતંકીઓએ એક યુવકને ગોળીએ વિંધી નાખ્યો
Security forces deployed in Jammu and Kashmir. (Symbolic image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2021 | 8:13 PM

જમ્મુ-કાશ્મીરમાં (Jammu and Kashmir) આતંકવાદીઓ (Terrorist) તેમના કૃત્યોને અટકાવી નથી રહ્યાં. બુધવારે શ્રીનગર (Srinagar) શહેરના ઇદગાહ વિસ્તારમાં (Idgah area) આતંકવાદીઓએ એક વ્યક્તિને ગોળી મારી દીધી હતી. ઘાયલ યુવકને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર કરવામાં આવી રહી છે. આ સાથે જ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. દરેક મુલાકાતી પર નજર રાખવામાં આવી રહી છે.

આગલા દિવસે પણ શ્રીનગરના સૌરા વિસ્તારમાં એક ચેકપોસ્ટ પર તૈનાત સુરક્ષાદળો અને વાહનમાં સવાર આતંકીઓ વચ્ચે ગોળીબાર થયો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર ફાયરિંગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટના સાંજે લગભગ 6.45 વાગ્યે બની જ્યારે સુરક્ષા દળોની ટીમે એક કારને સૌરા વિસ્તારમાં ચેકપોસ્ટ પાસે રોકવા કહ્યું. ડ્રાઈવરે સુરક્ષા દળોના સંકેતને અવગણીને વાહન રોક્યું ન હતું અને આતંકવાદીઓએ તેમાંથી ગોળીબાર કર્યો હતો. સુરક્ષા દળોએ પણ આતંકીઓના ગોળીબારનો જવાબ આપ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

સુરક્ષા દળોએ સોમવારે જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાંથી આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સભ્યોના બે સહયોગીની ધરપકડ કરી છે. તેમણે કહ્યું કે ધરપકડ કરાયેલા લોકોની ઓળખ ઉમર રમઝાન અને જાવેદ અહેમદ મલ્લા તરીકે કરવામાં આવી છે. તેમની પાસેથી દારૂગોળો સહિતની શંકાસ્પદ સામગ્રી મળી આવી હતી. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે ધરપકડ કરાયેલા આતંકવાદીઓના સહયોગીઓ જૈશ-એ-મોહમ્મદના કમાન્ડરના સંપર્કમાં હતા અને તેઓ શસ્ત્રો અને દારૂગોળો સપ્લાય કરતા હતા.

અનંતનાગ જિલ્લામાં આતંકવાદીઓના એક સાથીદારની ધરપકડ રવિવારે અનંતનાગ જિલ્લામાં સુરક્ષા દળો દ્વારા આતંકવાદીઓના એક સાથીદારની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી હથિયારો જપ્ત કરવામાં આવ્યા હતા. અનંતનાગ પોલીસ અને રાષ્ટ્રીય રાઈફલ્સના જવાનોએ ગ્રેટબલ કોઈમોહ કુલગામના રહેવાસી આતંકવાદીઓના સહયોગી ફિરોઝ અહેમદ ઝરગર ઉર્ફે કામરાનની ધરપકડ કરી હતી, એમ પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું. સુરક્ષા દળોએ તેના કબજામાંથી એક ચાઈનીઝ પિસ્તોલ, મેગેઝીન અને અન્ય હથિયારો જપ્ત કર્યા છે. પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચોઃ

Godrej નો આ શેર રોકાણકારોને સારો લાભ અપાવશે તેવું બ્રોકરેજ હાઉસનું અનુમાન, 25 ટકા સુધી રિટર્નનો અંદાજ

આ પણ વાંચોઃ

અધિકારીએ મેરેજ સર્ટી આપવા બદલ માંગ્યા 10 હજાર, NRI મહિલાને 9 લાખનો ખર્ચ કરી 3 વાર આવવું પડ્યુ ભારત

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">