VIDEO: સ્વતંત્રતા દિવસને લઈને રાજસ્થાનની જૈસલમેર બોર્ડર પર BSF હાઈએલર્ટ પર, 11થી 17 ઓગસ્ટ સુધી ઓપરેશન એલર્ટ ચાલશે
સ્વતંત્રતા દિવસને લઈને રાજસ્થાનની જૈસલમેર બોર્ડર પર BSF હાઈએલર્ટ પર છે. બોર્ડર પર BSFની મોટી કાર્યવાહી શરૂ થઈ છે. સરહદ પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને સતર્કતા દાખવવામાં આવી છે. સરહદ પર ઘુસણખોરી અટકાવવા પ્રયાસો વધુ તેજ કરવામાં આવ્યા છે. 11થી 17 ઓગસ્ટ સુધી ઓપરેશન એલર્ટ ચાલશે જેને લઈને BSFના તમામ અધિકારી અને […]
સ્વતંત્રતા દિવસને લઈને રાજસ્થાનની જૈસલમેર બોર્ડર પર BSF હાઈએલર્ટ પર છે. બોર્ડર પર BSFની મોટી કાર્યવાહી શરૂ થઈ છે. સરહદ પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને સતર્કતા દાખવવામાં આવી છે. સરહદ પર ઘુસણખોરી અટકાવવા પ્રયાસો વધુ તેજ કરવામાં આવ્યા છે. 11થી 17 ઓગસ્ટ સુધી ઓપરેશન એલર્ટ ચાલશે જેને લઈને BSFના તમામ અધિકારી અને જવાન બોર્ડન પર તૈનાત છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો