AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે IRCTC માત્ર ટ્રેનની જ નહીં, પરંતુ કરાવશે દુનિયાના સુંદર દેશોની હવાઈ મુસાફરી પણ, જાણો IRCTCના Jordan, Egypt અને Israelના પેકેજની કિંમત

જો તમે વિદેશ યાત્રાની યોજના બનાવી રહ્યાં છો તો IRCTC લાવશે તમારી મદદ. કોણે કીધું કે IRCTC માત્ર ટ્રેનની જ સફર કરાવી શકે? હવે IRCTC તમને હવાઈયાત્રા પણ કરાવશે. એક શાનદાર ટૂર પેકેજ લઈને આવ્યું છે IRCTC. આ ટૂર પેકેજ દ્વારા તમે 3 સુંદર શહેરોની મુલાકાત લઈ શકશો અને કુલ ઐતિહાસિક 9 વિદેશી શહેરોની. આ ટૂર પેકેજ IRCTCની […]

હવે IRCTC માત્ર ટ્રેનની જ નહીં, પરંતુ કરાવશે દુનિયાના સુંદર દેશોની હવાઈ મુસાફરી પણ, જાણો IRCTCના Jordan, Egypt અને Israelના પેકેજની કિંમત
Khushbu Majithia
| Edited By: | Updated on: Jan 15, 2021 | 1:16 PM
Share

જો તમે વિદેશ યાત્રાની યોજના બનાવી રહ્યાં છો તો IRCTC લાવશે તમારી મદદ. કોણે કીધું કે IRCTC માત્ર ટ્રેનની જ સફર કરાવી શકે? હવે IRCTC તમને હવાઈયાત્રા પણ કરાવશે. એક શાનદાર ટૂર પેકેજ લઈને આવ્યું છે IRCTC. આ ટૂર પેકેજ દ્વારા તમે 3 સુંદર શહેરોની મુલાકાત લઈ શકશો અને કુલ ઐતિહાસિક 9 વિદેશી શહેરોની. આ ટૂર પેકેજ IRCTCની મુંબઈ ઝોનલ ઓફિસ તરફથી ઑફર કરવામાં આવ્યું છે. 

આ ટૂર પેકેજનું નામ ‘HOLY LAND TOUR’ છે જેના દ્વારા તમે જૉર્ડન, ઈઝરાઈલ, ઈજિપ્ત જેવા દેશોની મુલાકાત લઈ શકો છો. આ ટૂર દરમિયાન તમે અમ્મન, કાના, નજરેથ, તિબેરિયસ, તેલ અબીબ, બેથલેહમ, યેરૂશલમ, તાબા અને કાઈરો જેવા સ્થળો આવરી લેવાશે.

ખાસ વાત તો એ છે કે આ ટૂર માટે હજી 2 મહિના જેટલો સમય બાકી છે. એટલે તમે યોગ્ય પ્લાનિંગ સાથે આ ટૂર બૂક કરાવી શકો છો. આ ટૂર માર્ચના મધ્ય ભાગથી શરૂ થશે.

આ ટૂરમાં માત્ર 34 સીટ્સ છે. દુનિયાના 3 સુંદર દેશોની સફર કરાવતી આ ટૂર 15 માર્ચ, 2019ના રોજ શરૂ થશે અને 23 માર્ચના રોજ પૂર્ણ થશે. 15 માર્ચે અલગ અલગ સમયે 2 ફ્લાઈટ્સ આ ટૂરના મુસાફરો સફરની શરૂઆત કરશે.

આ ટ્રિપમાં અલગ અલગ વ્યક્તિ અને ઓક્યુપન્સી પ્રમાણે આ ભાવ છે:

જો બાળકની ઉંમર 5 વર્ષથી ઓછી છે તો IRCTCની ઓફિસમાંં બાળકનો ટિકિટ ખર્ચ કેશમાં જમા કરાવવાનો રહેશે. કુલ 8 રાત અને 9 દિવસની આ ટૂરમાં જોડાવવું હોય તો અત્યારથી જ પ્લાનિંગ શરૂ કરી દો.

[yop_poll id=678]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
વડોદરામાં ધારાસભ્ય સતીષ પટેલના નિવેદનથી સંસ્કારી નગરીમાં નારાજગી
વડોદરામાં ધારાસભ્ય સતીષ પટેલના નિવેદનથી સંસ્કારી નગરીમાં નારાજગી
તબાહી વચ્ચે ચમત્કાર! ઘણા દિવસો પછી 'મા' સામે આવ્યો 'દીકરો'
તબાહી વચ્ચે ચમત્કાર! ઘણા દિવસો પછી 'મા' સામે આવ્યો 'દીકરો'
Rajkot: ઉપલેટામાં સ્મશાન રોડ પર તૂટેલા વોકળાનો સ્લેબ બન્યો જોખમી
Rajkot: ઉપલેટામાં સ્મશાન રોડ પર તૂટેલા વોકળાનો સ્લેબ બન્યો જોખમી
જન્માષ્ટમીના પાવન અવસરે વહેલી સવારથી ભાવિ ભક્તોનો જોવા મળ્યો ધસારો
જન્માષ્ટમીના પાવન અવસરે વહેલી સવારથી ભાવિ ભક્તોનો જોવા મળ્યો ધસારો
ગુજરાતમાં ત્રણ સક્રિય સિસ્ટમ્સ છતાં ભારે વરસાદ નહીં
ગુજરાતમાં ત્રણ સક્રિય સિસ્ટમ્સ છતાં ભારે વરસાદ નહીં
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જુનાગઢના જળાશયોના દેખાયા તળિયા- Video
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જુનાગઢના જળાશયોના દેખાયા તળિયા- Video
અમદાવાદમાં 7થી 10 સપ્ટેમ્બર સુધી રિક્ષા-ટેક્સી ચાલકો પાળશે હડતાળ
અમદાવાદમાં 7થી 10 સપ્ટેમ્બર સુધી રિક્ષા-ટેક્સી ચાલકો પાળશે હડતાળ
સુરતની બોય્ઝ હોસ્ટેલના ભોજનમાં નીકળ્યો વંદો! મેસ એજન્સી સામે કાર્યવાહી
સુરતની બોય્ઝ હોસ્ટેલના ભોજનમાં નીકળ્યો વંદો! મેસ એજન્સી સામે કાર્યવાહી
સાપુતારા જતી બસ ભેખડ સાથે અથડાઈ, 54 મુસાફરોનો આબાદ બચાવ ! Video
સાપુતારા જતી બસ ભેખડ સાથે અથડાઈ, 54 મુસાફરોનો આબાદ બચાવ ! Video
જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાંથી દીપડો પાંજરે પુરાયો
જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાંથી દીપડો પાંજરે પુરાયો
g clip-path="url(#clip0_868_265)">