AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિરાટ કોહલીને જેમાંથી ‘ચીકુ’ નામ મળ્યુ એ ‘ચંપક’ ને લઈને BCCI અને IPLમાં કેમ થયો બખેડો ?- વાંચો

IPL 2025માં આ વખતે ગ્રાઉન્ડ પર જે રોબો ડોગ જોવા મળી રહ્યો છે તેને ચંપક નામ આપવામાં આવ્યુ છે. આ ચંપક ખેલાડીઓ સાથે મસ્તી કરતો પણ જોવા મળ્યો છે. પરંતુ હવે આ જ ચંપકને કારણે BCCI અને IPL ને કોર્ટમાં જવુ પડ્યુ છે. તેનુ કારણ છે રોબોટને આપવામાં આવેલુ ચંપક નામ.

વિરાટ કોહલીને જેમાંથી 'ચીકુ' નામ મળ્યુ એ 'ચંપક' ને લઈને BCCI અને IPLમાં કેમ થયો બખેડો ?- વાંચો
| Updated on: May 02, 2025 | 8:53 PM
Share

IPL ની દરેક સિઝનમાં કંઈકને કંઈક નવુ જરૂર જોવા મળે છે. આ સિઝનમાં પણ કંઈક એવુ જ જોવા મળ્યુ છે. IPL 2025માં એક રોબોટિક ડોગ એ દુનિયાભરના IPL રસિકોનું ધ્યાન ખેંચ્યુ છે. ક્યારેક આ ડોગ સુનિલ ગાવસ્કર સાથે કળાબાજી કરતો જોવા મળે છે. તો ક્યારેક MS ધોની સાથે જોવા મળે છે. BCCI અને IPL એ આ ડોગનું નામ ચંપક રાખ્યુ છે. પરંતુ આ જ ‘ચંપક’ નામને કારણે મોટો બખેડો થઈ ગયો છે અને BCCI અને IPL ને કોર્ટમાં જવુ પડ્યુ છે. આપને જણાવી દઈએ કે તેનુ કારણ છે ચંપક મેરેઝિન. યસ આ એજ મેગેઝિન છે જે વાંચીને 90sની આખી એક જનરેશન મોટી થઈ છે. 90sની જનરેશનની ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જે આ ચંપક કોમિક્સ (મેગેઝિન) વિશે ન જાણતી હોય. તો ચાલો સમજીએ કે ચંપક BCCI- IPL સામે શા માટે કોર્ટમાં ગયુ છે. શામાંથી આ આખો બખેડો ઉભો થયો છે? ...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
સ્કૂલમાં ફી ના ભરતા વિદ્યાર્થીઓને બહાર ઉભા રખાયા
સ્કૂલમાં ફી ના ભરતા વિદ્યાર્થીઓને બહાર ઉભા રખાયા
વિવાદોમાં સપડાયેલા કોર્પોરેટરોના પણ પત્તા કપાશે
વિવાદોમાં સપડાયેલા કોર્પોરેટરોના પણ પત્તા કપાશે
ગુજરાતીઓને અભણ કહેવાના ખડગેના નિવેદન પર રાજકારણ ગરમાયું-Video
ગુજરાતીઓને અભણ કહેવાના ખડગેના નિવેદન પર રાજકારણ ગરમાયું-Video
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મની પ્રક્રિયા આજથી શરૂ
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મની પ્રક્રિયા આજથી શરૂ
બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ વધશે, સામાજિક સંપર્કો તરફ વળો
બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ વધશે, સામાજિક સંપર્કો તરફ વળો
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
g clip-path="url(#clip0_868_265)">