વન વિભાગના નહીં પણ INCOME-TAXના અધિકારીએ પોતાના મોઢામાં પાણી ભરીને સ્ટ્રો વડે સાપને પીવડાવ્યું અને જીવ બચાવ્યો

સામાન્ય રીતે નાગરીકો એક ‘સાપ’ને જોઈ ગભરાઈ જાય છે. 100 ફુટ દૂર ખસી જાય છે. કાંતો સાંપને મારી જ નાખે છે. જોકે એક વીડિયો હવે એવો સામે આવ્યો છે. જેને જોઈ તમે પણ અચંબિત થઈ શકો છે. કારણે આ વીડિયોમાં આયકર વિભાગના એક અધિકારી સાપનો જીવ બચાવતા કેમેરામાં કેદ થયા છે. TV9 Gujarati   Web […]

વન વિભાગના નહીં પણ INCOME-TAXના અધિકારીએ પોતાના મોઢામાં પાણી ભરીને સ્ટ્રો વડે સાપને પીવડાવ્યું અને જીવ બચાવ્યો
Follow Us:
| Updated on: Jun 07, 2019 | 6:56 AM

સામાન્ય રીતે નાગરીકો એક ‘સાપ’ને જોઈ ગભરાઈ જાય છે. 100 ફુટ દૂર ખસી જાય છે. કાંતો સાંપને મારી જ નાખે છે. જોકે એક વીડિયો હવે એવો સામે આવ્યો છે. જેને જોઈ તમે પણ અચંબિત થઈ શકો છે. કારણે આ વીડિયોમાં આયકર વિભાગના એક અધિકારી સાપનો જીવ બચાવતા કેમેરામાં કેદ થયા છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

આ પણ વાંચોઃ 16 વર્ષનો બાળક 6 કલાક સુધી PUBG રમતો રહ્યો અને હારી ગયા બાદ થયું મોત, ડૉક્ટરોએ જણાવ્યું આ કારણ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ સમગ્ર ઘટના મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં બની છે. સ્કૂલ કેમ્પસમાં એક સાપ દેખાતા કેટલાક લોકો સાપ પર હુમલો કરી દે છે. ત્યાર બાદ જંતુનાશક દવાઓ છાંટી તેને મારી નાખવાનો પ્રયાસ પણ કરે છે. જોકે સાપ આ હુમલા બાદ બેહોશ થઈ જાય છે. લોકોની ભીડ જોઈ ઘટના સ્થળ પર પહોંચેલા વન્ય પ્રેમી શેરસિંહ ગિન્નાર એક ક્ષણની પણ પરવા કર્યા વગર સાપને પોતાની અવસ્થામાં પાછો લાવવાનો પ્રયાસ શરૂ કરે છે. એક સ્ટ્રોની મદદ લે છે. અને સાપને પાણી પીવડાવે છે. જે બાદ સાપ હોશમાં ધીમે ધીમે આવે છે. જે બાદ તેને પાણીની બાલ્ટીમાં થોડા સમય સુધી રાખી તેની સાથે મસ્તી કરતા પણ નજરે ચઢે છે.

આયકર વિભાગના અધિકારી કહો કે પછી વન્ય પ્રેમી શેરસિંહ ગિન્નારનું કહેવું છે કે, વન્યજીવો પ્રત્યે તેમની ચાહના પહેલેથી છે. આ અગાઉ પણ તેઓ ઘણા જીવોને બચાવી ચુક્યા છે. આ કાર્ય તેમનો શોખ નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">