ઈસરોના કાર્ટોસેટ-3થી ગભરાયું પાકિસ્તાન, જમીન પર વ્યક્તિના હાથમાં ઘડિયાળનો સમય પણ જાણી શકે છે

ઈસરોએ કાર્ટોસેટ-3 અને 13 કોર્મશિયલ નાના ઉપગ્રહોને અંતરિક્ષમાં મોકલ્યા છે. આ ઉપગ્રહો PSLV-સી 47 એક્સએલ એક્સ એલ રોકેટથી છોડવામાં આવ્યા છે. કાર્ટોસેટ 3 ઉપગ્રહ ઉચ્ચ ગુણવત્તાની તસ્વીરો લેવાની ક્ષમતાથી સજ્જ ત્રીજી પેઢીનો ઉન્નત ઉપગ્રહ છે. કાર્ટોસેટ -3નો કેમેરો એટલો શક્તિશાળી છે કે તે 509 કિલોમીટરની ઉંચાઇએથી સ્પષ્ટ તસવીરો લઈ શકે છે. કાર્ટોસેટ -3નો ઉપયોગ દેશની […]

ઈસરોના કાર્ટોસેટ-3થી ગભરાયું પાકિસ્તાન, જમીન પર વ્યક્તિના હાથમાં ઘડિયાળનો સમય પણ જાણી શકે છે
Follow Us:
| Updated on: Nov 29, 2019 | 10:37 AM

ઈસરોએ કાર્ટોસેટ-3 અને 13 કોર્મશિયલ નાના ઉપગ્રહોને અંતરિક્ષમાં મોકલ્યા છે. આ ઉપગ્રહો PSLV-સી 47 એક્સએલ એક્સ એલ રોકેટથી છોડવામાં આવ્યા છે. કાર્ટોસેટ 3 ઉપગ્રહ ઉચ્ચ ગુણવત્તાની તસ્વીરો લેવાની ક્ષમતાથી સજ્જ ત્રીજી પેઢીનો ઉન્નત ઉપગ્રહ છે. કાર્ટોસેટ -3નો કેમેરો એટલો શક્તિશાળી છે કે તે 509 કિલોમીટરની ઉંચાઇએથી સ્પષ્ટ તસવીરો લઈ શકે છે. કાર્ટોસેટ -3નો ઉપયોગ દેશની સરહદો પર નજર રાખવા માટે કરાશે. ખાસ કરીને પાકિસ્તાન અને તેની આતંકવાદી છાવણીઓ પર નજર રાખવામાં ચોક્કસાઈ વધશે. તે સીમાઓનું નિરીક્ષણ કરશે. જો દુશ્મનો અથવા આતંકવાદીઓ ઘૂષણખોરી કરશે તો તરત જ તેની જાણકારી મળી જશે.

આ પણ વાંચોઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરની હદમાં વધારો કરવાની દરખાસ્ત રાજ્ય સરકારને મોકલી

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ઉપગ્રહ માટે ઈસરોએ મંગળવાર સવાર 7:28 કલાકે ઉલટી ગણતરી શરૂ કરી હતી. કાર્ટોસેટ અર્થ ઓબ્ઝરવેશન સેટેલાઈટ એવી સેટેલાઈ છે જે પૃથ્વીની સ્પષ્ટ રીતે જોવા મળશે. તમે કલ્પના પણ નહીં કરી શકો કે, કોઈપણ વ્યક્તિના હાથમાં બાંધેલી ઘડિયાળમાં કેટલો સમય થયો તે પણ જોઈ શકાશે. આ સેટેલાઈટનું મુખ્ય કામ ભારતની જમીન પર નજર રાખવાનું છે.

કાર્ટોસેટ-3ની તાકાત અને વિશેષતાઓની વાત કરીએ તો, કાર્ટોસેટ-3 ત્રીજી જનરેશનનો સૌથી શક્તિશાળી એડવાન્સ સેટેલાઈટ છે. જે હાઈ રિઝોલ્યૂશન તસવીરો લઈ શકે છે. જમીનથી 9.84 ઈંચની ઉંચાઈ સુધી સ્પષ્ટ તસવીરો લેવાની ક્ષમતા ધરાવે છે. આ સેટેલાઈટ એટલા એડવાન્સ કેમેરા ધરાવે છે કે- અમેરિકાની ખાનગી કંપનીના સેટેલાઈટ કરતા પણ વધુ શક્તિશાળી છે. દિવસ હોય કે રાત બંને સમયગાળામાં તે સ્પષ્ટ તસવીરો લઈ શકે છે. એટલું જ નહીં તે ગુપ્ત જાણકારીઓ મેળવવામાં ખૂબજ મહત્વની ભૂમિકા ભજવશે. સરહદ પાસેની ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખશે. આમ ઈસરોનો આ સેટેલાઈટ ખૂબ જ શક્તિશાળી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Image result for cartosat3

ઈસરોએ આ અગાઉ પણ કાર્ટોસેટ સીરીઝના સેટેલાઈટ લૉન્ચ કરેલા છે. કાર્ટોસેટ સીરીઝના ઈતિહાસની વાત કરીએ તો, ઈસરોએ અત્યારસુધી આવા 8 સેટેલાઈટ લૉન્ચ કર્યા છે. 5 મે 2005ના રોજ કાર્ટોસેટ-1 લૉન્ચ કર્યો. 10 જાન્યુઆરી 2007ના રોજ કાર્ટોસેટ-2 લૉન્ચ કર્યો. 28 એપ્રિલ 2008ના રોજ કાર્ટોસેટ-2A લૉન્ચ કર્યો. 12 જુલાઈ 2010ના રોજ કાર્ટોસેટ-2B લૉન્ચ કર્યો અને 2016થી 2018 વચ્ચે 5 સેટેલાઈટ મોકલવામાં આવ્યા અને હવે કાર્ટોસેટ-3, જે સૌથી એડવાન્સ સેટેલાઈટ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Image result for cartosat3

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈસરોને આ સિદ્ધિ બદલ શુભકામના પાઠવી. ઇસરોએ ફરી દેશને ગૌરવ અપાવ્યું છે. અને સાથે જ દુશ્મન દેશોને ચેતવી પણ દીધા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
g clip-path="url(#clip0_868_265)">