રેલવે આવી રાજ્યોની મદદે, રૂપિયા 15માં આપશે રોજના 2.6 લાખ ફૂટ પેકેટ

રેલવે આવી રાજ્યોની મદદે, રૂપિયા 15માં આપશે રોજના 2.6 લાખ ફૂટ પેકેટ


કોરોના વાઈરસની મહામારી સામેની લડતમાં ભારતીય રેલવે પણ મદદ કરી રહી છે. રેલવે મંત્રાલયે સમગ્ર દેશમાં આવેલા કિચનમાંથી રાજ્યોને દરરોજ 2.6 તૈયાર લાખ ફૂડ પેકેટ ઉપલબ્ધ કરાવવાની ઓફર કરી છે. ફૂડ પેકેટ 15 રૂપિયા પ્રતિ પેકેટના દરે ઉપલબ્ધ થશે. એટલું જ નહીં રેલવેએ રાજ્યોને પાછળથી પૈસા ચૂકવવાની સુવિધા આપી છે.

આ પણ વાંચો: લોક્ડાઉન વચ્ચે કેન્દ્ર સરકારની મહત્વની જાહેરાત, જાણો કઈ સેવાઓને આપી છુટ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Click on your DTH Provider to Add TV9 Gujarati