VIDEO: ચીનની બોર્ડર પર જઈ રહેલાં ભારતીય સેનાના જવાને કરી ભાવુક અપીલ, વીડિયો થયો વાઈરલ
ભારત ચીન સાથે બોર્ડર પર સૈન્ય સુવિધાઓ વિકસાવી રહ્યું છે. ભારતને આ નિર્ણય ચીનની હરકતના લીધે કર્યો છે. ચીન સતત કેમ્પ બનાવી રહ્યું છે અને સૈન્યને મોટી સંખ્યામાં LAC પર તૈનાત કરી રહ્યું છે. આ ભારત ચીન વિવાદની વચ્ચે એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ભારતીય સેનાના એક જવાને ભારતીયોને અપીલ કરી છે […]
ભારત ચીન સાથે બોર્ડર પર સૈન્ય સુવિધાઓ વિકસાવી રહ્યું છે. ભારતને આ નિર્ણય ચીનની હરકતના લીધે કર્યો છે. ચીન સતત કેમ્પ બનાવી રહ્યું છે અને સૈન્યને મોટી સંખ્યામાં LAC પર તૈનાત કરી રહ્યું છે. આ ભારત ચીન વિવાદની વચ્ચે એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ભારતીય સેનાના એક જવાને ભારતીયોને અપીલ કરી છે કે ચીની એપ અને ચીની સામાનનો બહિષ્કાર કરે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
View this post on Instagram#indiachinaborder #indiachinastandoff #indiachinafaceoff #boycottchineseproducts
આ વીડિયોમાં ઈન્ડિયન આર્મીનો જવાન કહે છે કે ચીન બોર્ડર તેઓ જઈ રહ્યાં છે પણ રોડ નથી. છતાંપણ આ જ રસ્તાના સહારે તેઓને બોર્ડર પર પહોંચવાનું છે. પહાડોની વચ્ચેથી અમારે જવાનું હોય છે. આ વીડિયોમાં ભારતીય જવાન અપીલ કરે છે તમે ઘરે રહીને ચીની એપનો બહિષ્કાર તો કરી શકો છો. ચીની સામાનનો પણ બહિષ્કાર કરો. જેના લીધે અમારી મદદ થઈ શકશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો