અમરનાથ યાત્રાનો આ વીડિયો જોઈને દરેક ભારતીયને સેના પર ગર્વ થશે!

અમરનાથ યાત્રાની સુરક્ષા ભારતીય આર્મીના હાથમાં હોય છે. આર્મીના જવાનો દરેક રીતે પોતાની ફરજ નિભાવે છે તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. અમરનાથની સુરક્ષામાં ભારતીય સેનાની આઈટીબીપી ફોર્સ સતત તેનાત હોય છે. Web Stories View more IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, […]

અમરનાથ યાત્રાનો આ વીડિયો જોઈને દરેક ભારતીયને સેના પર ગર્વ થશે!
Follow Us:
| Updated on: Jul 04, 2019 | 1:17 PM

અમરનાથ યાત્રાની સુરક્ષા ભારતીય આર્મીના હાથમાં હોય છે. આર્મીના જવાનો દરેક રીતે પોતાની ફરજ નિભાવે છે તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. અમરનાથની સુરક્ષામાં ભારતીય સેનાની આઈટીબીપી ફોર્સ સતત તેનાત હોય છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો:  રથયાત્રામાં હાથી થયો બેકાબૂ, સર્જાયો અફરાતફરી ભર્યો માહોલ, જુઓ VIDEO

અમરનાથ યાત્રા ચાલી રહી છે અને તે દરમિયાન પહાડોમાંથી ભુસ્ખલન થયું હતું. આથી પથ્થરો યાત્રિકોની માથે પડી રહ્યાં હતા. આ સમયે આઈટીબીપી ફોર્સના જવાનોએ પોતાની તાકાત બતાવી અને યાત્રિકોનું રક્ષણ કર્યું.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આઈટીબીપી ફોર્સ દ્વારા એક વીડિયો તેના આધિકારીક સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. જેમાં જવાનો પથ્થરોની સામે દીવાલ બનીને ઉભા રહી ગયા છે. હાલ આ પોસ્ટ સોશિયલ મીડિયામાં પણ ખાસ્સી વાયરલ થઈ રહી છે. જ્યારે પહાડ પરથી ભુસ્ખલન થવા લાગ્યું ત્યારે ફોર્સના જવાનોએ માનવ શૃંખલા બનાવી હતી અને પથ્થરોને યાત્રિકો પર પડતાં રોક્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

દેશની સેનાનો આ વીડિયો જોઈને દરેક વ્યક્તિને પોતાની સેના પર નાઝ કરી રહી છે. લોકો આઈટીબીપીના જવાનોની બહાદુરીના વખાણ કરી રહ્યાં છે. આમ આઈટીબીપીના જવાનો દ્વારા આ વીડિયોને સોશિયલ મીડિયામાં પણ શેર કરવામાં આવ્યો છે. સમય પર જ આઈટીબીપીના જવાનોએ જે સૂચકતા વાપરી છે તેના માટે સલામ લોકો કરી રહ્યાં છે અને આ પહેલને આવકારી રહ્યાં છે.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">