HCL ટેક્નોલોજીના ચેરમેન શિવ નાદરે કંપનીના ચેરમેન પદ પરથી રાજીનામું આપી દીધું અને તરત જ તેમની દિકરી રોશની નાદરને HCL કંપનીની કમાન સોંપવામાં આવી છે. રોશની નાદરની ઓળખ માત્ર એટલી જ નથી પણ તે દેશની સૌથી અમીર મહિલા પણ છે. તેના સિવાય દેશની સૌથી અમીર મહિલાઓ કોણ છે? તેના વિશે તમારે જરૂર જાણવું જોઈએ તો અમે તમને દેશની 5 સૌથી અમીર મહિલાનો નામ અને તેમની કુલ નેટવર્થ વિશે જણાવીશું. તમને જણાવી દઈએ કે આ લિસ્ટ IIFL Wealth Hurun India Women Rich List 2019ના આધાર પર છે. નીચે વીડિયોમાં જાણો દેશની 5 સૌથી અમીર મહિલાઓ વિશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો