ચીનને મુંહતોડ જવાબ આપવા માટે ભારત તૈયાર, લદ્દાખમાં હેવી ટેન્કો કરી તૈનાત

ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ હજી ચાલી રહ્યો છે. આ કડીમાં લદ્દાખના દોલત બેગ ઓલ્ડી (DBO) અને ડેપસાંગ પ્લેન્સમાં ચીનના 17 હજારથી વધારે સૈનિકોની તૈનાતીના જવાબમાં ભારતે પણ ત્યાં સૈનિકો અને ટેન્ક રેજિમેન્ટની ભારે તૈનાતી કરી છે. સરકારી સુત્રોએ જણાવ્યું કે અમે DBO અને ડેપસાંગ પ્લેન્સ વિસ્તારમાં ટી-90 રેજિમેન્ટ સહિત સૈનિકો અને ટેન્કોની મોટી […]

ચીનને મુંહતોડ જવાબ આપવા માટે ભારત તૈયાર, લદ્દાખમાં હેવી ટેન્કો કરી તૈનાત
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 21, 2020 | 12:45 PM

ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ હજી ચાલી રહ્યો છે. આ કડીમાં લદ્દાખના દોલત બેગ ઓલ્ડી (DBO) અને ડેપસાંગ પ્લેન્સમાં ચીનના 17 હજારથી વધારે સૈનિકોની તૈનાતીના જવાબમાં ભારતે પણ ત્યાં સૈનિકો અને ટેન્ક રેજિમેન્ટની ભારે તૈનાતી કરી છે. સરકારી સુત્રોએ જણાવ્યું કે અમે DBO અને ડેપસાંગ પ્લેન્સ વિસ્તારમાં ટી-90 રેજિમેન્ટ સહિત સૈનિકો અને ટેન્કોની મોટી તૈનાતી કરી છે.

india-china-standoff-india-deploying-heavy-tanks-in-northern-ladakh china ne muhtod javab aapva mate bharat taiyar ladakh ma heavy tank kari tainat

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સૂત્રોએ કહ્યું કે આ તૈનાતી કારાકોરમ પાસની પાસે પેટ્રોલિંગ પોઈન્ટ 1થી ડેપસાંગ પ્લેન્સ સુધી કરવામાં આવી છે. આ વિસ્તારમાં એપ્રિલથી મે સુધી ચીને પોતાના 17 હજારથી વધારે સૈનિક તૈનાત કર્યા છે. જે PP-10થી PP-13 સુધી ભારતીય સૈનિકોને પેટ્રોલિંગ કરતા અટકાવી રહ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

DBO અને ડેપસાંગની વિપરીત ચીને નિર્માણ શરૂ કર્યા પહેલા સમગ્ર વિસ્તારની સુરક્ષા એક માઉન્ટેન બ્રિગેડ અને એક આર્મર્ડ બ્રિગેડ કરતી હતી પણ ચીન સામેના ખતરાને જોતાં ત્યાં 15,000થી વધારે સૈનિકો અને ટેન્ક રેજિમેન્ટને રસ્તા અને હવાઈમાર્ગથી બંને જગ્યા લઈ જવામાં આવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">