વરસાદ પડે તે માટે હિન્દુ-મુસ્લિમ ધર્મના લોકોએ કરી સામૂહિક પ્રાર્થના, જુઓ VIDEO

વરસાદ પડે તે માટે હિન્દુ-મુસ્લિમ ધર્મના લોકોએ કરી સામૂહિક પ્રાર્થના, જુઓ VIDEO

ગુજરાતમાં વરસાદે અચાનક જ વિરામ લઈ લીધો છે તો અમુક વિસ્તારોમાં તો વરસાદ પડ્યો જ નથી. આમ વરસાદ વિના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ખેડૂતો પણ ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યાં છે. વરસાદ આવે તે માટે હિન્દુ-મુસ્લિમ ધર્મના લોકો દ્વારા સામૂહિક પ્રાર્થના કરવામાં આવી રહી છે. વરસાદ વિના બધા ક્ષેત્રો પર માઠી અસર પડી […]

TV9 WebDesk8

|

Jul 19, 2019 | 3:42 PM

ગુજરાતમાં વરસાદે અચાનક જ વિરામ લઈ લીધો છે તો અમુક વિસ્તારોમાં તો વરસાદ પડ્યો જ નથી. આમ વરસાદ વિના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ખેડૂતો પણ ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યાં છે. વરસાદ આવે તે માટે હિન્દુ-મુસ્લિમ ધર્મના લોકો દ્વારા સામૂહિક પ્રાર્થના કરવામાં આવી રહી છે. વરસાદ વિના બધા ક્ષેત્રો પર માઠી અસર પડી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો:   ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચે પાણીને લઈને વિવાદ, નર્મદાનું પાણી બંધ કરવાની આપી ચીમકી

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati