AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોહતાંગ પહોંચ્યા વડાપ્રધાન મોદી, દુનિયાની સૌથી મોટી ‘અટલ ટનલ’નું કર્યુ ઉદ્ઘાટન

વડાપ્રધાન મોદીએ રોહતાંગમાં દુનિયાની સૌથી મોટી ટનલ ‘અટલ ટનલ’નું ઉદ્ઘાટન કર્યુ છે. વડાપ્રધાન મોદીની સાથે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ પણ ઉપસ્થિત છે. આ ટનલથી સ્થાનિક લોકોને મોટો લાભ થશે. આ ટનલથી મનાલીથી લેહનું અંતર 46 કિલોમીટર સુધી ઘટી જશે. ટનલમાં દર 500 મીટરે ઈમરજન્સી એક્ઝિટ બનાવવામાં આવી છે.   Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે […]

રોહતાંગ પહોંચ્યા વડાપ્રધાન મોદી, દુનિયાની સૌથી મોટી 'અટલ ટનલ'નું કર્યુ ઉદ્ઘાટન
| Updated on: Oct 03, 2020 | 10:59 AM
Share

વડાપ્રધાન મોદીએ રોહતાંગમાં દુનિયાની સૌથી મોટી ટનલ ‘અટલ ટનલ’નું ઉદ્ઘાટન કર્યુ છે. વડાપ્રધાન મોદીની સાથે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ પણ ઉપસ્થિત છે. આ ટનલથી સ્થાનિક લોકોને મોટો લાભ થશે. આ ટનલથી મનાલીથી લેહનું અંતર 46 કિલોમીટર સુધી ઘટી જશે. ટનલમાં દર 500 મીટરે ઈમરજન્સી એક્ઝિટ બનાવવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અમેરિકા મોકલવાના બહાને 65 લાખ પડાવ્યા અને કિડની વેચવાની ધમકી આપી- વાચો
અમેરિકા મોકલવાના બહાને 65 લાખ પડાવ્યા અને કિડની વેચવાની ધમકી આપી- વાચો
Tv9 ના અહેવાલ બાદ ભાવનગરમાં ધૂળ ખાતી ઈ બસો દોડતી થશે
Tv9 ના અહેવાલ બાદ ભાવનગરમાં ધૂળ ખાતી ઈ બસો દોડતી થશે
અમદાવાદને આધુનિક બનાવવા ખર્ચાશે કરોડો રૂપિયા, 18518 કરોડનું બજેટ
અમદાવાદને આધુનિક બનાવવા ખર્ચાશે કરોડો રૂપિયા, 18518 કરોડનું બજેટ
કોંગ્રેસની મહિલા સાંસદોએ કેવી રીતે પીએમની બેઠક પાસે મચાવ્યો હતો હોબાળો
કોંગ્રેસની મહિલા સાંસદોએ કેવી રીતે પીએમની બેઠક પાસે મચાવ્યો હતો હોબાળો
કમલમમાં જવાનો શોખ ધરાવનાર સરકારી કર્મચારી રાજીનામુ આપી ભગવો પહેરી લે
કમલમમાં જવાનો શોખ ધરાવનાર સરકારી કર્મચારી રાજીનામુ આપી ભગવો પહેરી લે
જ્યોર્જિયામાં રસ્તા પરથી પસાર થઇ રહેલી કાર સાથે અથડાયુ પ્લેન
જ્યોર્જિયામાં રસ્તા પરથી પસાર થઇ રહેલી કાર સાથે અથડાયુ પ્લેન
અમદાવાદ એરપોર્ટ પર જાહેરમાં નમાઝનો વીડિયો વાયરલ
અમદાવાદ એરપોર્ટ પર જાહેરમાં નમાઝનો વીડિયો વાયરલ
Breaking News : 120 કિલો ચાંદીની ચોરી પાછળ અંડરવર્લ્ડ સ્ટાઈલ ષડયંત્ર!
Breaking News : 120 કિલો ચાંદીની ચોરી પાછળ અંડરવર્લ્ડ સ્ટાઈલ ષડયંત્ર!
ગીર પાસે રેલવે ટ્રેક પર સિંહો! લોકો પાયલટે ટાળી મહાદુર્ઘટના
ગીર પાસે રેલવે ટ્રેક પર સિંહો! લોકો પાયલટે ટાળી મહાદુર્ઘટના
વડોદરામા આગામી સત્રથી 1500થી વધુ બાળકો ડિજિટલ સુવિધાઓ સાથે કરશે અભ્યાસ
વડોદરામા આગામી સત્રથી 1500થી વધુ બાળકો ડિજિટલ સુવિધાઓ સાથે કરશે અભ્યાસ
g clip-path="url(#clip0_868_265)">