મુંબઈમાં વીજળીના કડાકા સાથે મુશળધાર વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન ચાર ઈંચ જેટલો વરસાદ વરસતા જીનજીવન પ્રભાવિત થયું છે. હિંદમાતા, પાલઘર, નાલાસોપારા, વસઈ અને વિરારમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
આ પણ વાંચોઃ દુબઈના અરબપતિ શાસકની છઠ્ઠી પત્ની હયા કથિત રીતે 3.1 કરોડ પાઉન્ડ સાથે UAE છોડીને ગાયબ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
તો સાયનસર્કલ વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે. અહીં જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જેના કારણે જનજીવન પર માઠી અસર પડી છે. લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. તો બીજીતરફ ભારે વરસાદથી મહાનગરપાલિકાના દાવાઓ પોકળ સાબિત થયા છે.
[yop_poll id=”1″]