હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલી વચ્ચે લાગી ગઈ ચેલેન્જ, જુઓ વિડિયોમાં એવું તો શું કરી નાખ્યું આ ગુજ્જુ ક્રિકેટરે

હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલી વચ્ચે લાગી ગઈ ચેલેન્જ, જુઓ વિડિયોમાં એવું તો શું કરી નાખ્યું આ ગુજ્જુ ક્રિકેટરે
http://tv9gujarati.in/hardik-pandya-an…hu-che-challenge/

ટીમ ઈન્ડિયાનાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પોતાની ફિટનેસને લઈને ખુબજ સાવચેત અને એક તબક્કે કઈ પણ કરવા તૈયાર થઈ જતો હોય છે. થોડાક દિવસો પહેલા જ ભારતીય ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીએ હાર્દિક પંડ્યાને ફ્લાય પુશ અપ્સની ચેલેન્જ આપી હતી.     હવે વારો હાર્દિક પંડ્યાનો હતો તેણે અલગ જ અંદાજમાં પુશ-અપ કરીને ના માત્ર વિરાટ કોહલીને […]

Pinak Shukla

|

Jul 05, 2020 | 11:24 AM

ટીમ ઈન્ડિયાનાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પોતાની ફિટનેસને લઈને ખુબજ સાવચેત અને એક તબક્કે કઈ પણ કરવા તૈયાર થઈ જતો હોય છે. થોડાક દિવસો પહેલા જ ભારતીય ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીએ હાર્દિક પંડ્યાને ફ્લાય પુશ અપ્સની ચેલેન્જ આપી હતી.

VIDEO: पंड्या ने पूरा किया चैलेंज, पुश-अप देख हैरान रह गए कोहली

હવે વારો હાર્દિક પંડ્યાનો હતો તેણે અલગ જ અંદાજમાં પુશ-અપ કરીને ના માત્ર વિરાટ કોહલીને આશ્ચર્યમાં મુકી દીધો પરંતુ સામે આ મુશ્કેલ ચેલેન્જ પણ આપી દીધી. આ એકદમ અઘરા પુશ-અપ્સમાં હાર્દિક પોતાનાં બંને હાથ પાછળ લઈ જાય છે અને અને પાછળ જ તાળી પાડીને ફરી આગળ પુશ અપ કરે છે.

આ ચેલેન્જ હવે વિરાટ કોહલી પાસે પહોચી છે ત્યારે જોવું એ રહે છે કે તે આને કેટલી સફળતા પૂર્વક પાર પાડી શકે છે. વિડિયોમાં જુઓ કે કઈ રીતે હાર્દિક પુશ-અપ કરી રહ્યો છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati