AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાણો ક્યાં ક્યાં શહેર વચ્ચે 12મેથી રેલવે શરૂ કરશે પેસેન્જર ટ્રેન સેવા અને ક્યારથી થશે બુકિંગ?

કોરોના વાઈરસના સંક્રમણને અટકાવી શકાય તે માટે દેશમાં 17 મે સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જો કે એવા વિસ્તારોને છૂટ આપવામાં આવી છે જ્યાં કોરોના વાઈરસના ઓછા કેસ છે. દેશમાં તમામ જિલ્લાને ગ્રીન, ઓરેન્જ અને રેડ એમ ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે અને છૂટ અપાઈ છે. આ બધાની વચ્ચે રેલવિભાગ પણ તૈયારીઓ સાથે ટ્રેન […]

જાણો ક્યાં ક્યાં શહેર વચ્ચે 12મેથી રેલવે શરૂ કરશે પેસેન્જર ટ્રેન સેવા અને ક્યારથી થશે બુકિંગ?
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 29, 2020 | 11:50 AM

કોરોના વાઈરસના સંક્રમણને અટકાવી શકાય તે માટે દેશમાં 17 મે સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જો કે એવા વિસ્તારોને છૂટ આપવામાં આવી છે જ્યાં કોરોના વાઈરસના ઓછા કેસ છે. દેશમાં તમામ જિલ્લાને ગ્રીન, ઓરેન્જ અને રેડ એમ ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે અને છૂટ અપાઈ છે. આ બધાની વચ્ચે રેલવિભાગ પણ તૈયારીઓ સાથે ટ્રેન ચલાવશે. દેશના મુખ્ય શહેરોથી દિલ્હી વચ્ચે ટ્રેન દોડશે.

આ 5 રાશિના જાતકોને લાગે ખૂબ જ ઝડપથી નજર
પુસ્તકમાં મોરનું પીંછું મૂકવું શુભ કે અશુભ? જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર
આજનું રાશિફળ તારીખ : 12-06-2025
બોલીવુડની આ અભિનેત્રીઓ છે માંગલિક
Jyotish Shastra : કુંડળીમાં માંગલિક દોષ કેટલો સમય રહે છે?
કોણ છે અંકિતા લોખંડેની 'ભાભી', જે સુંદરતામાં હિરોઈનને આપે છે ટક્કર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

દેશમાં રેલવે 12મેથી શરૂ કરશે પેસેન્જર ટ્રેન

આ પણ વાંચો :  આજે રાજ્યમાં કોરોનાના નવા 398 પોઝિટિવ કેસ, કુલ આંક 8195 થયો, જાણો જિલ્લા મુજબ વિગત

હાલ દેશમાં જે લોકો અલગ અલગ જગ્યાએ ફસાયેલા છે તેમને ઘરે પહોંચાડવા માટે ટ્રેનનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. રેલવે તબક્કાવાર પોતાની સેવા શરુ કરવાની યોજના બનાવી રહ્યું છે. 12મેથી કોરોનાના સંકટ વચ્ચે ભારતીય રેલવે પેસેન્જર સેવા શરૂ કરવા જઈ રહ્યું છે. જેમાં દિલ્હીથી દિબ્રુગઢ, અગરતલ્લા, હાવડા, પટના, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિકંદરાબાદ, બેંગલુરુ, ચેન્નઈ, તિરુવંતપુરુમ, મડગાંવ, મુંબઈ સેન્ટ્ર, અમદાવાદ અને જમ્મુ સુધી વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે. આ જાણકારી રેલમંત્રીએ પિયૂષ ગોયલે ટ્વીટ કરીને આપી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Booking of train tickets resume in Ahmedabad

આ લોકેશન બાદ અન્ય શહેરો વચ્ચે પણ પેસેન્જર ટ્રેન સેવા શરુ કરવામાં આવશે. જો આ ટ્રેન કોચ ઉપલબ્ધ હશે તો જ શરૂ કરાશે. રેલવેના મોટાભાગના કોચમાં કોરોનાના આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. આ ટ્રેન માટેનું બુકિંગ 11મે સાંજે 4 વાગ્યે કરી શકાશે. જે લોકોની ટિકિટ કન્ફર્મ થશે તેમને જ રેલવે સ્ટેશનમાં એન્ટ્રી આપવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

સિવિલ હોસ્પિટલમાં અત્યંત વ્યથીત કરનારા લાશોના થયા ઢેર- જુઓ Video
સિવિલ હોસ્પિટલમાં અત્યંત વ્યથીત કરનારા લાશોના થયા ઢેર- જુઓ Video
અમદાવાદ પ્લેનક્રેશના ભયાવક વીડિયો, આમથી તેમ ફંગોળાયા માનવ અંગો- Video
અમદાવાદ પ્લેનક્રેશના ભયાવક વીડિયો, આમથી તેમ ફંગોળાયા માનવ અંગો- Video
વિજય રૂપાણીના લકી નંબર 1206 ના દિવસે જ થયુ તેમનુ મૃત્યુ
વિજય રૂપાણીના લકી નંબર 1206 ના દિવસે જ થયુ તેમનુ મૃત્યુ
મેઘાણીનગરમાં રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ, રેસ્ક્યુ કામગીરી હાથ ધરી
મેઘાણીનગરમાં રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ, રેસ્ક્યુ કામગીરી હાથ ધરી
તાલાલાના ફાર્મ હાઉસમાંથી ઝડપાઈ દારુની મહેફિલ
તાલાલાના ફાર્મ હાઉસમાંથી ઝડપાઈ દારુની મહેફિલ
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટા- છવાયા વરસાદના એંધાણ
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટા- છવાયા વરસાદના એંધાણ
2012થી જ્યાં કમળ નથી ખીલ્યું ત્યાં અમે જીતીશું : ભાજપ ઉપાધ્યક્ષ
2012થી જ્યાં કમળ નથી ખીલ્યું ત્યાં અમે જીતીશું : ભાજપ ઉપાધ્યક્ષ
ઉદયપુર રિસોર્ટમાં રૂપલલનાઓની સાથે ગુજરાતના 15 વેપારીઓ ઝડપાયા
ઉદયપુર રિસોર્ટમાં રૂપલલનાઓની સાથે ગુજરાતના 15 વેપારીઓ ઝડપાયા
હાંસોટમાં પોલીસકર્મીઓની દારૂની મહેફિલનો Video વાયરલ, 7 લોકો સામે ગુનો
હાંસોટમાં પોલીસકર્મીઓની દારૂની મહેફિલનો Video વાયરલ, 7 લોકો સામે ગુનો
g clip-path="url(#clip0_868_265)">