ભારત-ચીનના વરિષ્ઠ સૈન્ય અધિકારીઓની વચ્ચે આવતીકાલે ચોથી બેઠક, આ મામલે થશે ચર્ચા

ભારતીય અને ચીની સૈન્યના વરિષ્ઠ કમાન્ડરોની વચ્ચે આવતીકાલે પૂર્વ લદ્દાખના ચુશુલમાં બેઠક થશે. મે મહિનામાં બંને દેશોની વચ્ચે બોર્ડર પર થયેલા તણાવ પછી સૈન્ય અધિકારીઓની વચ્ચે આ પ્રકારની આ ચોથી બેઠક થશે. આ બેઠકમાં બંને સેનાઓને ગતિરોધવાળા વિસ્તારથી પાછળ હટાવવાના આગળના ચરણને લઈ વાતચીત થશે. Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ […]

ભારત-ચીનના વરિષ્ઠ સૈન્ય અધિકારીઓની વચ્ચે આવતીકાલે ચોથી બેઠક, આ મામલે થશે ચર્ચા
Follow Us:
| Updated on: Jul 13, 2020 | 2:37 PM

ભારતીય અને ચીની સૈન્યના વરિષ્ઠ કમાન્ડરોની વચ્ચે આવતીકાલે પૂર્વ લદ્દાખના ચુશુલમાં બેઠક થશે. મે મહિનામાં બંને દેશોની વચ્ચે બોર્ડર પર થયેલા તણાવ પછી સૈન્ય અધિકારીઓની વચ્ચે આ પ્રકારની આ ચોથી બેઠક થશે. આ બેઠકમાં બંને સેનાઓને ગતિરોધવાળા વિસ્તારથી પાછળ હટાવવાના આગળના ચરણને લઈ વાતચીત થશે.

two indian soldiers one officer killed in face off with china on lac

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મળતી માહિતી મુજબ બેઠકમાં ફિંગર એરિયા અને રણનીતિક ડેપસાંગ મેદાનો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. જેમાં 30 જૂને થયેલી વાતચીત હેઠળ ગલવાન ઘાટી, હોટ સ્પ્રિંગ્સ અને ગોગરામાં સેનાને પાછળ હટાવવાના વિષય પર વાતચીત કરવામાં આવશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઉલ્લેખનીય છે કે 30 જૂને સૈન્ય સ્તરીય બેઠક અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ચીનના વિદેશ મંત્રી વાંગ યીની વચ્ચે 5 જુલાઈએ થયેલી વાતચીત પછી બંને દેશોની સેનાઓને પાછળ કરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. આવતીકાલે થનારી વાતચીતમાં બંને કમાન્ડરોની વચ્ચે LACની પાસે બંને દેશોની સેનાઓ, હથિયારો અને ઉપકરણોની ચરણબદ્ધ વાપસી પર ચર્ચા કરવાની આશા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">