ખેડૂતો માટે ખુશ ખબર, મોદી સરકારે ‘એક દેશ એક બજાર’ ને આપી મંજૂરી

આજે એક મંત્રીમંડળમાં ‘વન નેશન વન માર્કેટ’ અંગે વટહુકમ અંગે ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, આજે કૃષિ વિશે કેબિનેટમાં 3 અને અન્ય ત્રણ નિર્ણયો લેવામાં આવ્યા છે. કૃષિ ઉત્પાદક બજાર સમિતિના બંધન દ્વારા ખેડૂતને મુક્ત કરવામાં આવ્યો છે. ખેડૂતને ઉત્પાદન ક્યાંય પણ વેચવાની સ્વતંત્રતા મળી છે. અમે વન નેશન વન […]

ખેડૂતો માટે ખુશ ખબર, મોદી સરકારે 'એક દેશ એક બજાર' ને આપી મંજૂરી
Follow Us:
| Updated on: Jun 03, 2020 | 2:31 PM

આજે એક મંત્રીમંડળમાં ‘વન નેશન વન માર્કેટ’ અંગે વટહુકમ અંગે ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, આજે કૃષિ વિશે કેબિનેટમાં 3 અને અન્ય ત્રણ નિર્ણયો લેવામાં આવ્યા છે. કૃષિ ઉત્પાદક બજાર સમિતિના બંધન દ્વારા ખેડૂતને મુક્ત કરવામાં આવ્યો છે. ખેડૂતને ઉત્પાદન ક્યાંય પણ વેચવાની સ્વતંત્રતા મળી છે. અમે વન નેશન વન માર્કેટ તરફ પ્રયાણ કર્યું છે.

આ પણ વાંચો: સુરતમાં લાઈટબીલ મુદ્દે મહિલાઓએ GEBનો કર્યો ઘેરાવ, લાઈટબીલ મુદ્દે અવાજ ઉઠાવી રસ્તો કર્યો ચક્કાજામ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, સૌથી મહત્વપૂર્ણ કાયદો ખેડૂત મૈત્રીપૂર્ણ બનાવવામાં આવ્યો છે. ખેડુતો વિશે ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે. ડુંગળી, તેલ, તેલીબિયાં અને બટાટાને આવશ્યક ચીજવસ્તુ ધારામાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. આજે કૃષિ પેદાશોની વિપુલતા છે, તેથી આવા પ્રતિબંધો સાથે કાયદાની જરૂર નહોતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">