EPFO નો મોટો નિર્ણય,1 જૂનથી પીએફ એકાઉન્ટ પર લાગુ થશે નવો નિયમ, નહિ માનો તો થશે નુકશાન

ઇપીએફઓ( EPFO) એ તમારા પીએફ એકાઉન્ટને લઈને મોટો નિર્ણય લીધો છે. 1 જૂન 2021 થી તમારા પીએફ એકાઉન્ટ્સ પર નવા નિયમો લાગુ થશે. તમારા નોકરીદાતા (Employer)ને એ જવાબદારી આપવામાં આવી છે કે તમારા એકાઉન્ટને આધાર વેરીફાઈ કરાવે. જો પ્રક્રિયા પૂર્ણ નહિ થાય તો તમને નુકશાન થઈ શકે છે.

EPFO નો મોટો નિર્ણય,1 જૂનથી પીએફ એકાઉન્ટ પર લાગુ થશે નવો નિયમ, નહિ માનો તો થશે નુકશાન
EPFO
Follow Us:
| Updated on: May 30, 2021 | 10:25 PM

પ્રોવિડન્ટ ફંડ ( EPFO)  ખાતાધારકો માટે મહત્વના સમાચાર છે. ઇપીએફઓ( EPFO) એ તમારા પીએફ એકાઉન્ટને લઈને મોટો નિર્ણય લીધો છે. 1 જૂન 2021 થી તમારા પીએફ એકાઉન્ટ્સ પર નવા નિયમો લાગુ થશે. તમારા નોકરીદાતા (Employer)ને એ જવાબદારી આપવામાં આવી છે કે તમારા એકાઉન્ટને આધાર વેરીફાઈ કરાવે. જો પ્રક્રિયા પૂર્ણ નહિ થાય તો તમને નુકશાન થઈ શકે છે.

તેમજ ખાતામાં નોકરીદાતા (Employer)નું યોગદાન પણ બંધ થઈ શકે છે. તેથી તે મહત્વપૂર્ણ છે કે તમે સમયસર તમારા પીએફ એકાઉન્ટને આધાર સાથે લિંક કરો. આ ઉપરાંત UAN પણ આધાર વેરીફાઈ હોવું જોઈએ.

નવો ઓર્ડર શું છે? ઇપીએફઓ( EPFO)એ સામાજિક સુરક્ષા કોડ 2020 ની કલમ 142 હેઠળ નવો નિર્ણય લીધો છે. ઇપીએફઓએ એમ્પ્લોયરને સૂચના આપી છે કે 1 જૂન પછી, જો કોઈ ખાતું આધાર સાથે જોડાયેલ નથી અથવા યુએએન આધાર ચકાસવામાં આવ્યું નથી, તો તેનું ઇસીઆર-ઇલેક્ટ્રોનિક ચલન કમ રીટર્ન ભરવામાં આવશે નહીં. તેમજ પીએફ એકાઉન્ટ ધારકોનું નોકરીદાતા (Employer)નું યોગદાન નહિ મેળવી શકે

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ઇપીએફઓ( EPFO)એ તમામ નોકરીદાતા (Employer)માટે જાહેરનામું બહાર પાડ્યું છે. તેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે 1 જૂન, 2021 થી જો કોઈ સભ્યના ખાતાને આધાર સાથે લિંક કરવામાં નહીં આવે તો તેને ઇસીઆર ફાઇલ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તેમજ જો પીએફ ખાતાધારકોના ખાતા આધાર સાથે જોડાયેલા નથી તો તેઓ ઇપીએફઓની સેવાનો ઉપયોગ કરી શકશે નહીં.

પીએફને આધાર સાથે લિંક કરવા માટે આ છે સરળ સ્ટેપ :

1. સૌ પ્રથમ, તમારે ઇપીએફઓ વેબસાઇટ www.epfindia.gov.in પર લોગ ઇન કરવું પડશે. 2. આ પછી, તમારે Online Services >> e-KYC Portal>> link UAN aadhar પર ક્લિક કરવું પડશે. 3. અહીં જઈને, તમારે UNA એકાઉન્ટ સાથે નોંધાયેલ તમારો અને મોબાઇલ નંબર અપલોડ કરવો પડશે. 4. હવે તમને તમારા મોબાઇલ નંબર પર ઓટીપી નંબર મળશે. 5. ઓટીપી બોક્સમાં ઓટીપી નંબર ભર્યા પછી 6. નીચે આપેલા આધાર બોક્સમાં તમારો 12 અંકનો આધાર નંબર ભરો, પછી તે ફોર્મ સબમિટ કરો. 7 . હવે તમારી પાસે ઓટીપી વેરિફિકેશન વિકલ્પ હશે.તેના પર ક્લિક કરો. 8. હવે ફરી એકવાર તમારે તમારા આધારની વિગતો ચકાસવા માટે તમારા આધાર સાથે જોડાયેલા મોબાઇલ નંબર અથવા મેઇલ પર ઓટીપી જનરેટ કરવો પડશે. 9 ચકાસણી કર્યા પછી તમારો આધાર તમારા પીએફ એકાઉન્ટ સાથે લિંક થશે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">