Election 2021 : પોંડીચેરીમાં 30 વિધાનસભા બેઠકો પર એક જ ચરણમાં યોજાશે મતદાન

Election 2021 : પોંડીચેરીમાં 30 વિધાનસભા બેઠકો માટે એક જ ચરણમાં મતદાન યોજાશે.

Election 2021 : પોંડીચેરીમાં 30 વિધાનસભા બેઠકો પર એક જ ચરણમાં યોજાશે મતદાન
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 26, 2021 | 6:05 PM

Election 2021 : કેન્દ્રીય ચૂંટણીપંચે પોંડીચેરી સહીત પાંચ રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણીની તારીખો અને વિગતવાર કાર્યક્રમ જાહેર કરી દીધો છે. દેશમાં  કેરળ, તમિલનાડુ, આસામ, પશ્ચિમ બંગાળ અને પોંડીચેરીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. 

પોંડીચેરી વિધાનસભા ચૂંટણી 2021 પોંડીચેરી વિધાનસભા ચૂંટણી 2021 (Puducherry Assembly Election 2021)ની સમગ્ર વિગતો જોઈએ તો પોંડીચેરીમાં 30 વિધાનસભા બેઠકો માટે એક જ ચરણમાં, એટલે કે એક જ દિવસમાં 6 અપ્રિલના રોજ મતદાન યોજાશે. અને 2જી મેના રોજ ચૂંટણી પરિણામ આવશે. 

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

પોંડેચરી કોંગ્રેસ સામે ભાજપનું જોડાણ પોંડેચરીની ડીએમકે સાથે જોડાણમાં કોંગ્રેસની આગેવાનીવાળી સરકાર હતી. વી નારાયણસામી અહીંના મુખ્યમંત્રી હતા. ગત ચૂંટણીમાં કોંગ્રેસ ગઠબંધને 30 માંથી 18 બેઠકો જીતી હતી. જ્યારે ભાજપ અને ઓલ ઈન્ડિયા એનઆર કોંગ્રેસને 14 બેઠકો મળી હતી. જ્યારે હાલમાં જ કોંગ્રેસે ચાર ધારાસભ્યોએ રાજીનામા આપતા નારાયણસામી સરકારે બહુમતિ ગુમાવી હતી. તેમજ ગુહમાં ફ્લોર ટેસ્ટમાં નિષ્ફળ નીવડી હતી. જેના લીધે તેમને રાજીનામું આપવું પડ્યું હતું.

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">