તમામ ઈ-કોમર્સ કંપનીઓને પ્રોડક્ટ ક્યાં દેશની છે તે 1 ઓગસ્ટ સુધીમાં દર્શાવવા આદેશ

ગલવાન ઘાટીની ઘટના બાદ ભારતમાં ચીની વસ્તુઓને લઈને સરકાર એક્શનમાં છે. આ સિવાય દેશમાં વોકલ ફોર લોકલનો નારો પણ આપવામાં આવ્યો છે અને લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ સ્વદેશી જ વસ્તુઓ ખરીદે. જો કે અમુક ઓનલાઈન શોપિંગ સાઈટસ પર જ્યારે વસ્તુની ખરીદી કરવા જઈએ તો ત્યારે તે ક્યાં દેશમાં બનાવવામાં આવી તેની વિગત […]

તમામ ઈ-કોમર્સ કંપનીઓને પ્રોડક્ટ ક્યાં દેશની છે તે 1 ઓગસ્ટ સુધીમાં દર્શાવવા આદેશ
Follow Us:
| Updated on: Jul 09, 2020 | 6:46 PM

ગલવાન ઘાટીની ઘટના બાદ ભારતમાં ચીની વસ્તુઓને લઈને સરકાર એક્શનમાં છે. આ સિવાય દેશમાં વોકલ ફોર લોકલનો નારો પણ આપવામાં આવ્યો છે અને લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ સ્વદેશી જ વસ્તુઓ ખરીદે. જો કે અમુક ઓનલાઈન શોપિંગ સાઈટસ પર જ્યારે વસ્તુની ખરીદી કરવા જઈએ તો ત્યારે તે ક્યાં દેશમાં બનાવવામાં આવી તેની વિગત જ દર્શાવવામાં આવી હોતી નથી. આથી ભારત સરકારના વાણિજ્ય મંત્રાલયે ભારતમાં તમામ ઈ-કોમર્સ કંપનીઓને આદેશ કર્યો છે કે વસ્તુ કયાં દેશમાં બની છે તેની વિગત ફરજિયાત દર્શાવવામાં આવે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Now Chinese companies will not get contract even in ​​Electricity Project

આ પણ વાંચો : CBIમાં કન્સલ્ટન્ટના પદ માટે ભરતી, જાણો કેવી રીતે અને કોણ કરી શકે છે અરજી?

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ભારત સરકારના વાણિજ્ય મંત્રાલયે 1 ઓગસ્ટ સુધી આ નિયમના પાલન માટે આદેશ કર્યો છે. આમ 1 ઓગસ્ટ સુધીમાં તમામ ઈ-કોમર્સ કંપનીઓ જેવી કે ફ્લિપકાર્ટ, અમેઝોનએ વસ્તુની ડિટેલ સાથે ક્યાં દેશમાં તેનું નિર્માણ થયું છે તેની વિગત દર્શાવવાની રહેશે. આથી લોકો ખરીદી સમયે જ જાણી શકશે આ વસ્તું ક્યાં દેશમાં બનાવવામાં આવી છે. Country Of Origin દર્શાવવું તે તમામ ઈ-કોમર્સ વેબસાઈટ માટે જરૂરી રહેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જો કે આ નિયમને લઈને વિવિધ ઈ-કોમર્સ કંપનીઓએ સરકારની પાસે સમય માગ્યો હતો. કંપનીઓએ દલીલ કરી હતી કે આ નિયમના પાલન માટે થોડો સમય લાગી શકે છે. જ્યારે ચીનમાં નિર્મિત વસ્તુઓ વેચનારા વેપારીઓની આ નિયમથી મુશ્કેલી વધી શકે છે. પહેલાં આવી કોઈ જ વિગત આપવાની રહેતી નહોતી જ્યારે હવે સરકારી આદેશ મુજબ દર્શાવવું પડશે કે આ વસ્તુનું ઉત્પાદન ક્યાં દેશમાં થયું છે. આ ઉપરાંત કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે પણ ભારત સરકાર પાસે માગણી કરી હતી કે ઓનલાઈન કંપનીઓ દ્વારા જે સામાન વેચવામાં આવે છે તે પર તે ક્યાં દેશમાં નિર્મિત છે એ વિગત દર્શાવવામાં આવે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">