દેશના 14 રાજ્યોની ત્રણ લોકસભા અને 30 વિધાનસભા બેઠકની પેટાચૂંટણીની જાહેરાત, 30 ઓક્ટોબરે મતદાન, 2 નવેમ્બરે મતગણતરી
કેન્દ્રીય ચૂંટણી પંચે દેશના 14 રાજ્યોની ત્રણ લોકસભા અને 30 વિધાનસભા બેઠકની પેટાચૂંટણીની જાહેરાત કરી છે. જેમાં 30 ઓક્ટોબરે મતદાન યોજાશે તેમજ 2 નવેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.
કેન્દ્રીય ચૂંટણી પંચે દેશના 14 રાજ્યોની ત્રણ લોકસભા અને 30 વિધાનસભાની પેટાચૂંટણીની જાહેરાત કરી છે. જેમાં 30 ઓક્ટોબરે મતદાન યોજાશે તેમજ 2 નવેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.
જેમાં કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, મધ્ય પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં લોકસભા બેઠક માટેની પેટા ચુંટણી યોજાશે.
જયારે આંધ્રપ્રદેશમાં 1 , આસામ -5, બિહાર-2 , હરિયાણા 1. હિમાચલ પ્રદેશમાં 3, કર્ણાટક 2, મધ્ય પ્રદેશમાં 3, મહારાષ્ટ્ર 1, મેઘાલયમાં 3, મિઝોરમમાં – 1, નાગાલેંડ -1 , રાજસ્થાનમાં 2, તેલંગાનામાં 1 ,પશ્ચિમ બંગાળમાં 4 બેઠકો પર મતદાન યોજાશે.
આ પણ વાંચો : Surat : મહાનગરપાલિકાને હવે એસઆરપીની ટુકડી ફાળવાતા ડિમોલિશન માટે રાહત
આ પણ વાંચો : વડોદરા ગોત્રી દુષ્કર્મ કેસમાં પકડાયેલા હોટલ માલિકની રાતભર પૂછતાછ કરાઇ, આરોપીઓના લોકેશન શોધવાની કવાયત