Laddakh: લદ્દાખમાં 3.6 ની તીવ્રતાનો ભૂકંપનો આચંકો અનુભવાયો

લદ્દાખમાં આજે સવારે ભૂંકપનો આચંકો અનુભવાયો છે.લગભગ 3.6ની તિવ્રતાનો આચંકો હોવાના અહેવાલ મળી રહ્યા છે.

Laddakh: લદ્દાખમાં 3.6 ની તીવ્રતાનો ભૂકંપનો આચંકો અનુભવાયો
earthquake tremors felt in ladakh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2021 | 9:48 AM

Laddakh: નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી વિભાગના (National Center for Seismology) જણાવ્યા અનુસાર બુધવારે સવારે 4:57 કલાકે લેહ- લદ્દાખમાં રિક્ટર સ્કેલ પર 3.6 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

ખાન સરની આ 6 બાબતો તમને અપાવી શકે છે મોટી સફળતા
હાર્દિક પંડ્યા પાસેથી છીનવાઈ જશે અંબાણીના MIની કેપ્ટન્સી !
સુરતમાં નવરાત્રીના છેલ્લા દિવસે કિંજલ દવે સ્ટેજ પર રડી પડ્યા, જુઓ Video
ગમે તેવી ઉધરસ હોય માત્ર એક દિવસમાં ગાયબ, જાણો કઈ રીતે
Liver Detox Tips : લિવર સાફ કરવા માટે મળી ગયો ગજબનો ઘરેલુ ઉપાય, જુઓ Video
Chilli : લાલ મરચું કે લીલું મરચું, ભોજનમાં શું ઉમેરવું વધુ સારું છે?

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, લદ્દાખમાં ભૂકંપનું (Earthquake ) મુખ્ય કેન્દ્રબિંદુ હતું.ઉલ્લેખનીય છે કે, હાલ ભૂકંપને કારણે કોઈ જાનહાનિના સમાચાર મળી રહ્યા નથી.

g clip-path="url(#clip0_868_265)">