DRDOને મળી મોટી સફળતા, હાઈ-સ્પીડ એક્સપાન્ડેબલ એરિયલ ટાર્ગેટ ‘અભ્યાસ’નું કર્યું સફળતાપૂર્વક ફ્લાઇટ ટેસ્ટ

ડીઆરડીઓએ બુધવારે ઓડિશાના કિનારા પાસે સપાટીથી સપાટી પર માર કરવા માટે સક્ષમ સ્વદેશી બેલેસ્ટિક મિસાઈલ 'પ્રલય'નું સફળ પરીક્ષણ કર્યું હતું.

DRDOને મળી મોટી સફળતા, હાઈ-સ્પીડ એક્સપાન્ડેબલ એરિયલ ટાર્ગેટ 'અભ્યાસ'નું કર્યું સફળતાપૂર્વક ફ્લાઇટ ટેસ્ટ
DRDO on Thursday successfully flight-tested the indigenously developed High-Speed Expandable Aerial Target ABHYAS.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2021 | 11:16 PM

ડીઆરડીઓએ ગુરુવારે ઓડિશાના ચાંદીપુર કિનારાથી દુર સંકલિત ટેસ્ટ રેન્જમાંથી (Integrated Test Range) સ્વદેશી રીતે વિકસિત હાઇ-સ્પીડ એક્સપાન્ડેબલ એરિયલ ટાર્ગેટ (High-speed Expendable Aerial Target) અભ્યાસનું સફળતાપૂર્વક ઉડાન – પરીક્ષણ કર્યું. ઉડાન પરીક્ષણ દરમિયાન ઉચ્ચ સહનશક્તિ સાથે ખૂબ જ ઓછી ઉંચાઈ પર એક ઉચ્ચ સબસોનિક ગતિ માર્ગનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.  ડીઆરડીઓએ બુધવારે કિનારા પાસે સપાટીથી સપાટી પર માર કરવા માટે સક્ષમ સ્વદેશી બેલેસ્ટિક મિસાઈલ ‘પ્રલય’નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ આ માહિતી આપી હતી. ડીઆરડીઓએ કહ્યું કે, સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન દ્વારા વિકસિત બેલેસ્ટિક મિસાઇલનું સતત બે દિવસ સુધી પ્રથમ વખત સફળતાપૂર્વક ઉડાન પરીક્ષણ કરવામાં આવ્યું. એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી છોડવામાં આવેલી આ મિસાઈલે મિશનના તમામ ઉદ્દેશ્યોને પૂરા કર્યા.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

ભારતે બુધવારે બેલેસ્ટિક મિસાઈલ ‘પ્રલય’નું પ્રથમ સફળ પરીક્ષણ કર્યું હતું.

DRDOએ કહ્યું કે આજે હથિયારની ચોકસાઈ અને મારક ક્ષમતાને સાબિત કરવા માટે ભારે ‘પેલોડ’ અને વિવિધ રેન્જ માટે ‘પ્રલય’ મિસાઈલનું પરીક્ષણ  કરવામાં આવ્યું હતું. ભારતે બુધવારે બેલેસ્ટિક મિસાઈલ ‘પ્રલય’નું પ્રથમ સફળ પરીક્ષણ કર્યું હતું. ડિફેન્સ રિસર્ચ ઓર્ગેનાઈઝેશને કહ્યું કે બીજા ટેસ્ટની તમામ રેન્જ સેન્સર અને ઈક્વિપમેન્ટ દ્વારા દેખરેખ રાખવામાં આવી હતી. જેમાં ટેલીમેટ્રી, રડાર તથા પુર્વી તટ પર તૈનાત ઇલેક્ટ્રો-ઓપ્ટિક ટ્રેકિંગ સિસ્ટમ અને પ્રભાવ બિંદુની નજીક ડાઉન રેન્જ જહાજ સામેલ છે.

‘પ્રલય’ 150 થી 500 કિલોમીટરની મારક ક્ષમતા સાથે, ઘન પ્રોપેલન્ટ રોકેટ મોટર અને અન્ય નવી ટેકનોલોજીથી સજ્જ છે. મિસાઈલ ગાઈડન્સ સિસ્ટમ અત્યાધુનિક નેવિગેશન અને ઈલેક્ટ્રોનિક સાધનો પણ લાગેલા છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સપાટીથી સપાટી પર પ્રહાર કરવા માટે સક્ષમ સ્વદેશી બેલિસ્ટિક મિસાઈલ ‘પ્રલય’ નું સફળ પરીક્ષણ કરવા માટે DRDO ને અભિનંદન પાઠવ્યા હતા. આ તરફ ડીઆરડીઓના અધ્યક્ષ જી સતીશ રેડ્ડીએ પણ તેમની ટીમની પ્રશંસા કરી અને કહ્યું કે દેશે સંરક્ષણ સંશોધનમાં વિકાસ માટે તેની ક્ષમતા સાબિત કરી છે.

આ પણ વાંચો :  Maharashtra: આદિત્ય ઠાકરેને જાનથી મારી નાખવાની ધમકી આપનારની બેંગ્લોરમાંથી ધરપકડ, પોતાને ગણાવી રહ્યો છે સુશાંત સિંહ રાજપૂતનો ફેન

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">