નાણાપ્રધાનની આજે સાંજે 4 કલાકે પ્રેસ કોન્ફરન્સ, ખેડૂતો અને શ્રમિકો માટે મોટી જાહેરાત કરી શકે
નાણાપ્રધાન નિર્મલા સીતારમણ આજે સાંજે 4 કલાકે ફરી પ્રેસ કોન્ફરન્સ કરશે. ગઈ કાલે નાણાપ્રધાને 20 લાખ કરોડના આર્થિક પેકેજને લઈને 6 મોટી જાહેરાતો કરી. ત્યારે આજે નાણાપ્રધાન ખેડૂતો અને શ્રમિકો માટે મહત્વની જાહેરાત કરી શકે છે. ખેડૂતો અને શ્રમિકો માટે રાહત પેકેજની જાહેરાત થઈ શકે છે. Web Stories View more આ 5 રાશિના જાતકોને […]

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ આજે સાંજે 4 કલાકે ફરી પ્રેસ કોન્ફરન્સ કરશે. ગઈ કાલે નાણાપ્રધાને 20 લાખ કરોડના આર્થિક પેકેજને લઈને 6 મોટી જાહેરાતો કરી. ત્યારે આજે નાણાપ્રધાન ખેડૂતો અને શ્રમિકો માટે મહત્વની જાહેરાત કરી શકે છે. ખેડૂતો અને શ્રમિકો માટે રાહત પેકેજની જાહેરાત થઈ શકે છે.
આ 5 રાશિના જાતકોને લાગે ખૂબ જ ઝડપથી નજર
પુસ્તકમાં મોરનું પીંછું મૂકવું શુભ કે અશુભ? જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર
આજનું રાશિફળ તારીખ : 12-06-2025
બોલીવુડની આ અભિનેત્રીઓ છે માંગલિક
Jyotish Shastra : કુંડળીમાં માંગલિક દોષ કેટલો સમય રહે છે?
કોણ છે અંકિતા લોખંડેની 'ભાભી', જે સુંદરતામાં હિરોઈનને આપે છે ટક્કર
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો