VIDEO: દેશમાં કોરોનાના 1.81 લાખથી વધુ કેસ નોંધાયા, 5 હજારથી વધુ લોકોનાં મોત
દેશમાં કોરોનાના 1 લાખ 81 હજારથી વધુ લોકોના કેસ નોંધાયા. તો 5 હજારથી વધુ લોકોના મૃત્યુ નિપજ્યા છે. જ્યારે સારવાર બાદ અંદાજે 87 હજાર લોકો સ્વસ્થ થઈ ગયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 65 હજાર કેસ નોંધાયા. આ યાદીમાં તામિલનાડુ 21 હજારથી વધુ કેસ સાથે બીજા નંબરે છે. જ્યારે દિલ્લીમાં 18 હજાર 500થી વધુ કોરોનાના કેસ […]
દેશમાં કોરોનાના 1 લાખ 81 હજારથી વધુ લોકોના કેસ નોંધાયા. તો 5 હજારથી વધુ લોકોના મૃત્યુ નિપજ્યા છે. જ્યારે સારવાર બાદ અંદાજે 87 હજાર લોકો સ્વસ્થ થઈ ગયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 65 હજાર કેસ નોંધાયા. આ યાદીમાં તામિલનાડુ 21 હજારથી વધુ કેસ સાથે બીજા નંબરે છે. જ્યારે દિલ્લીમાં 18 હજાર 500થી વધુ કોરોનાના કેસ નોંધાયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો