Covaxinનાં ત્રીજા તબક્કાના ટ્રાયલનાં સકારાત્મક પરિણામો, 81 ટકા અસરકારક રહી કોવેક્સિન

ભારત બાયોટેકની Covaxin પર ઘણા સવાલો ઉભા કરવામાં હતા, વડાપ્રધાન મોદીએ હાલમાં જ Covaxinનો ડોઝ મુકાવી દેશની જનતાને મોટો સંદેશો આપ્યો છે.

Covaxinનાં ત્રીજા તબક્કાના ટ્રાયલનાં સકારાત્મક પરિણામો, 81 ટકા અસરકારક રહી કોવેક્સિન
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Mar 04, 2021 | 7:02 AM

દેશમાં કોરોનાની બે સ્વદેશી વેક્સિનમાંથી એક વેક્સિન ભારત બાયોટેક (Bharat Biotech)ની કોવેક્સીન (Covaxin) છે. Covaxinના ઈમરજન્સી ઉપયોગ વખતે હોબાળો થયો હતો, કેમ કે તે સમયે Covaxinના ત્રીજા તબક્કાનું ટ્રાયલ સહ્રૂ થયું હતું. જો કે જે Covaxin પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા હતા, તેના ત્રીજા ટ્રાયલના સકારાત્મક પરિણામો સામે આવ્યા છે. 

81 ટકા અસરકારક રહી Covaxin ભારતીય કંપની ભારત બાયોટેકે તેની કોરોના વેક્સિન Covaxinના ત્રીજા તબક્કાના ટ્રાયલના  પરિણામો જાહેર કર્યા છે. ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ પરિણામોમાં કંપનીએ Covaxin વેક્સિન 81 ટકા અસરકારક હોવાનું જાહેર કર્યું  છે. ભારત બાયોટેકની કોરોના વેક્સિન વિશે અગાઉ ઘણા પ્રશ્નો ઉભા થયા હતા. ભારત બાયોટેક દ્વારા કહેવામાં આવ્યું છે કે ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલમાં 25,800 વોલેન્ટીયર્સ સામેલ થયા હતા.

હજી પણ ટ્રાયલ શરૂ રહેશે  વધુ ડેટા એકત્રિત કરવા અને વેક્સિનની અસરકારકતા જાણવા માટે Covaxinનું  ક્લિનિકલ ટ્રાયલ્સ 130 પુષ્ટિ થયેલ કોરોના કેસોમાં અંતિમ વિશ્લેષણ માટે ચાલુ રહેશે. કંપનીએ કહ્યું છે કે વચગાળાના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે Covaxinની ગંભીર આડઅસરો ખુબ ઓછી નોંધાઈ છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Latest News Updates

Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
g clip-path="url(#clip0_868_265)">