AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતમાં સ્વદેશી કોવિડ-19 વેક્સીન કોવેક્સિનનું ફેઝ-3નુ ટ્રાયલ શરૂ, ફેઝ-1ના ટ્રાયલ મુજબ વેક્સીનની કોઇ જ આડઅસર નહીં

ભારતમાં અત્યારે લોકો કોરોનાની વેક્સીનની કાગડોળે રાહ જોઇ રહ્યા છે, ત્યારે ભારતમાં સ્વદેશી કોવિડ-19 વેક્સીન કોવેક્સિનનું ફેઝ-3નુ ટ્રાયલ શરૂ થઇ ગયું છે. ફેઝ-1ના ટ્રાયલન્સના પરિણામો મુજબ આ વેક્સીનની કોઇ જ આડઅસર સામે આવી નથી. ફેઝ-1માં એ જાણવાની કોશિષ થઇ હતી કે, વેક્સીનથી પર્યાપ્ત એન્ટીબોડી શરીરમાં બને છે કે નહીં. પહેલો ડોઝ આપ્યા બાદ બીજો ડોઝ […]

ભારતમાં સ્વદેશી કોવિડ-19 વેક્સીન કોવેક્સિનનું ફેઝ-3નુ ટ્રાયલ શરૂ, ફેઝ-1ના ટ્રાયલ મુજબ વેક્સીનની કોઇ જ આડઅસર નહીં
Bhavesh Bhatti
| Edited By: | Updated on: Sep 19, 2020 | 2:09 PM
Share

ભારતમાં અત્યારે લોકો કોરોનાની વેક્સીનની કાગડોળે રાહ જોઇ રહ્યા છે, ત્યારે ભારતમાં સ્વદેશી કોવિડ-19 વેક્સીન કોવેક્સિનનું ફેઝ-3નુ ટ્રાયલ શરૂ થઇ ગયું છે. ફેઝ-1ના ટ્રાયલન્સના પરિણામો મુજબ આ વેક્સીનની કોઇ જ આડઅસર સામે આવી નથી. ફેઝ-1માં એ જાણવાની કોશિષ થઇ હતી કે, વેક્સીનથી પર્યાપ્ત એન્ટીબોડી શરીરમાં બને છે કે નહીં. પહેલો ડોઝ આપ્યા બાદ બીજો ડોઝ 14 દિવસ બાદ આપવામાં આવ્યો હતો. બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા, જેથી લોહીમાં એન્ટિબોડીની ઓળખ થઇ શકે. 28મા, 42માં, 104માં અને 194માં દિવસે પણ બ્લડ સેમ્પલ લેવામાં આવશે. અત્યારે ઝાયડસ કેડીલાની વેક્સીન ZyCOV-Dનું પણ ફેઝ-2નું ટ્રાયલ ચાલી રહ્યું છે, તો ઓક્સફર્ડની કોવિશિલ્ડ વેક્સીનનું પણ ફેઝ-3નું ટ્રાયલ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ શરૂ કરી દીધું છે.

આ પણ વાંચો: અમદાવાદીઓ માટે કોરોનાને લઈ મોટા સમાચાર, કોરોના હર્ડ ઈમ્યુનિટી સ્ટેજમાં નથી, કોર્પોરેશને કરાવેલા સર્વેમાં સામે આવ્યા તારણ, અગાઉ કોરોના સંક્રમિત દર્દીઓમાં ફરી કોરોના થવાની શક્યતા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
g clip-path="url(#clip0_868_265)">