AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus Cases Today: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8,895 નવા કેસ સાથે 2796ના મોત

ભારતમાં કોરોના વાયરસના 8895 નવા કેસની સાથે, કોરોનાને કારણે 2796 દર્દીઓના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા ડેટામાં આ માહિતી સામે આવી છે. આ સાથે દેશમાં સક્રિય કેસની સંખ્યા 99155 પર પહોંચી ગઈ છે.

Coronavirus Cases Today: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8,895 નવા કેસ સાથે 2796ના મોત
Corona virus Cases
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2021 | 11:47 AM
Share

ભારતમાં કોરોના વાયરસના 8,895 નવા કેસ સાથે, 2,796 દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા આંકડાથી આ માહિતી સામે આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે એકલા બિહારના 2,426 મૃત્યુ સાથે કેરળમાંથી 263 મૃત્યુના આંકડા સામેલ છે. આ આંકડાઓને જોડીએ તો દેશમાં કોરોનાના કારણે 2,796 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. આ અંગે માહિતી આપતાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કહ્યું કે, આ સાથે દેશમાં સક્રિય કેસની સંખ્યા 99,155 પર પહોંચી ગઈ છે.

છેલ્લા દિવસનો ડેટા આગલા દિવસના આંકડાઓની વાત કરીએ તો, 4 ડિસેમ્બરે સવારે 8 વાગ્યે અપડેટ થયેલા ડેટા અનુસાર, કોરોના વાયરસથી 415 લોકોના મોત થયા હતા અને 8,603 નવા કેસ નોંધાયા હતા. એટલે કે ગઈકાલની સરખામણીમાં આજે કોરોનાના કેસોમાં થોડો વધારો થયો છે.

દેશમાં કુલ મૃત્યુઆંક દેશમાં કુલ મૃત્યુઆંક 473326 પર પહોંચી ગયો છે, જ્યારે અત્યાર સુધીમાં 4060774 દર્દીઓએ સંક્રમણને માત આપી છે. તમને જણાવી દઈએ કે આ સમયે દક્ષિણ કોરિયાથી આવેલા Omicron વેરિયન્ટે પણ સરકારની ચિંતા વધારી દીધી છે. આ સમયે, આ વાયરસ ધીમે ધીમે દેશમાં પોતાના પગ ફેલાવી રહ્યો છે. દેશમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના કેસની સંખ્યા વધીને ચાર થઈ ગઈ છે. શનિવારે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં એક-એક વ્યક્તિને કોરોનાના આ નવા પ્રકારના વેરિયન્ટનો ચેપ લાગ્યો હોવાની સત્તાવાર રીતે પુષ્ટિ થઈ હતી. જો કે, તેનાથી બચવાની એકમાત્ર સારવાર કોરોના રસીકરણ કહેવામાં આવી રહી છે. હાલમાં, દેશમાં રસીકરણની સંખ્યા 1,227,61,83,065 પર પહોંચી ગઈ છે. લોકોમાં રસીકરણ અંગે સતત જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ

શું ભારતમાં આવી રહી છે કોરોનાની ત્રીજી લહેર ? ઓમિક્રોન સહીતના આંકડાઓએ વધારી ચિંતા

આ પણ વાંચોઃ

Omicron Symptoms: મહારાષ્ટ્રમાં ઓમિક્રોન સંક્રમિત વ્યક્તિમાં જોવા મળ્યું હતું માત્ર એક જ લક્ષણ, જાણો સંપૂર્ણ વિગત

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">