Corona Update : કોરોનાના કેસમાં સતત વધારો, મૃત્યુદરમાં 51 ટકાનો વધારો

ભારતમાં Corona વાયરસની બીજી લહેરમાં કોરોનાના કેસ ખૂબ ઝડપથી ફેલાય રહ્યા છે. કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં મળતી માહિતી મુજબ કોરોનાના સાપ્તાહિક કેસોમાં 51 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. રોગચાળો શરૂ થયા પછીનો આ સૌથી મોટો ઉછાળો છે. આ અઠવાડિયા દરમિયાન, મૃત્યુ દર પણ 51 ટકા વધીને આંકડો 1875 એ પહોંચ્યો છે.. […]

Corona Update : કોરોનાના કેસમાં સતત વધારો,  મૃત્યુદરમાં 51 ટકાનો વધારો
કોરોનાના કેસમાં સતત વધારો
Follow Us:
| Updated on: Mar 29, 2021 | 2:55 PM

ભારતમાં Corona વાયરસની બીજી લહેરમાં કોરોનાના કેસ ખૂબ ઝડપથી ફેલાય રહ્યા છે. કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં મળતી માહિતી મુજબ કોરોનાના સાપ્તાહિક કેસોમાં 51 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. રોગચાળો શરૂ થયા પછીનો આ સૌથી મોટો ઉછાળો છે. આ અઠવાડિયા દરમિયાન, મૃત્યુ દર પણ 51 ટકા વધીને આંકડો 1875 એ પહોંચ્યો છે.. આ આંકડો 21-27 ડિસેમ્બર પછીનો સૌથી વધુ છે. રવિવારે 168 દિવસમાં સૌથી વધુ કોરોનાના 68,266 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો એક જ દિવસમાં કોરોનાના 40,414 થી વધુ કોરોનાના કેસ નોંધાયા છે.

Corona ના કેસમાં ફરી એકવાર ઉછાળો આવ્યો

દેશમાં 22-28 માર્ચના અઠવાડિયામાં કોરોનાના કેસોની સંખ્યા 3.90,000 જેટલી હતી. નિષ્ણાતો કહે છે કે છેલ્લા ત્રણ અઠવાડિયામાં કોરોનાના કેસોમાં ત્રણ ગણો વધારો થયો છે. કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 12 લાખને વટાવી ગઈ છે, જ્યારે કોરોનાના સક્રિય કેસો 5 લાખથી વધુ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ ગયા વર્ષે મેમાં સલાહ આપી હતી કે સરકારોએ એવા સમયે કન્ટેનમેન્ટ ઝોનમાં લોકડાઉનમાં છૂટછાટ આપવાનું વિચારવું જોઈએ જ્યારે પોઝિટિવિટી રેટ ઓછામાં ઓછો 14 દિવસ માટે માત્ર 5 ટકા કે તેથી ઓછો હોય.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

રવિવારે સૌથી વધુ 68,266 Corona  કેસ નોંધાયા હતા.

પંજાબ, મધ્યપ્રદેશ, કેરળ અને પુડુચેરી ચાર રાજ્યોમાં પોઝિટિવિટી દર 5 ટકાથી ઉપર છે. હિમાચલ પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ અને આંધ્રપ્રદેશમાં પણ કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે. શનિવાર સુધીમાં, ભારતમાં કોરોનારસીના 60 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.

દેશમાં Corona ના દરરોજ નવા રેકોર્ડ્સ સ્થાપિત થઈ રહ્યા છે. આ રેકોર્ડમાં મહારાષ્ટ્ર અને પંજાબ સૌથી વધુ અસર ગ્રસ્ત રાજ્ય છે. આ રાજ્યોમાં કોરોનાના વધતા નવા કેસોએ કેન્દ્રની ચિંતામાં વધારો કર્યો છે. જેના પછી કેટલાક કારણો પણ બહાર આવ્યા છે. શનિવારે 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથેની ઉચ્ચ-સ્તરની બેઠક દરમિયાન કેન્દ્રએ કેટલાક મોટા કારણો આપ્યા છે.

મહારાષ્ટ્રના કુલ 36 જિલ્લામાંથી 26 સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લા

આ પછી, કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે શનિવારે રાજ્યના આરોગ્ય સચિવો, મ્યુનિસિપલ કમિશનર અને 46 સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ સમય દરમિયાન, કેન્દ્રએ એમ પણ કહ્યું હતું કે કોરોનાને કારણે થતાં 90 ટકા મૃત્યુ એવા દર્દીઓ હતા જેમની ઉંમર 45 વર્ષ કે તેથી વધુ છે.નોંધનીય છે કે મહારાષ્ટ્રના કુલ 36 જિલ્લામાંથી 26 સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં કોરોનામાં છેલ્લા અઠવાડિયે આવેલા નવા કેસોમાં 59.8 ટકા હિસ્સો હતો.

આ બેઠક દરમિયાન, કેન્દ્રએ મહારાષ્ટ્ર અને પંજાબમાં સૌથી વધુ મોતની નોંધ લીધી છે. એટલું જ નહીં, સમાચારો અનુસાર, પુણા, ઓરંગાબાદ, નાગપુર અથવા યાવતમાલના જિલ્લા મેજિસ્ટ્રેટ્સ સાથે લાંબા સમયથી અલગ બેઠક પણ યોજવામાં આવી હતી.

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">