કોરોના મહામારી : ભારતીય રક્ષા મંત્રાલયે આપ્યો સેનાના સેવાનિવૃત 400 મેડિકલ ઓફિસરોનો ભરતીનો આદેશ

ભારતીય સંરક્ષણ મંત્રાલયે રવિવારે કહ્યું હતું કે તેણે સશસ્ત્ર દળ તબીબી સેવાઓ (એએફએમએસ) સૈન્ય મેડિકલ કોર્પ્સ (એએમસી) અને શોર્ટ સર્વિસ કમિશન (એસએસસી) ના 400 નિવૃત્ત તબીબી અધિકારીઓની ભરતી કરવાનો આદેશ આપ્યો છે.

કોરોના મહામારી : ભારતીય રક્ષા મંત્રાલયે આપ્યો સેનાના સેવાનિવૃત 400 મેડિકલ ઓફિસરોનો ભરતીનો આદેશ
કોરોના : સેનાના સેવાનિવૃત 400 મેડિકલ ઓફિસરોનો ભરતીનો આદેશ
Follow Us:
| Updated on: May 09, 2021 | 9:49 PM

ભારતીય સંરક્ષણ મંત્રાલયે રવિવારે કહ્યું હતું કે તેણે સશસ્ત્ર દળ તબીબી સેવાઓ (એએફએમએસ) સૈન્ય મેડિકલ કોર્પ્સ (એએમસી) અને શોર્ટ સર્વિસ કમિશન (એસએસસી) ના 400 નિવૃત્ત તબીબી અધિકારીઓની ભરતી કરવાનો આદેશ આપ્યો છે.

Corona વાયરસના ચેપની બીજી લહેરથી ભારત વધારે પ્રભાવિત થયું છે અને ઘણા રાજ્યોની હોસ્પિટલોમાં આરોગ્ય કર્મચારીઓ, રસીઓ, ઓક્સિજન, દવાઓ અને પથારીનો અછત છે.

સંરક્ષણ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ટૂર ઓફ ડ્યુટી યોજના હેઠળ 400 ભૂતપૂર્વ એએમસી અથવા એસએસસી મેડિકલ અધિકારીઓની મહત્તમ 11 મહિનાની મુદત માટે કરાર આધારીત ભરતી થવાની અપેક્ષા છે. જેમની સેવાઓ 2017 થી 2021 ની વચ્ચે છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

તેમાં જણાવાયું છે કે આ તબીબી અધિકારીઓને નિશ્ચિત માસિક રકમ ચૂકવવામાં આવશે. જેની નિવૃત્તિ સમયે લેવામાં આવતા પગારમાંથી મૂળ પેન્શન બાદ કરીને ગણતરી કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે જો નિષ્ણાતોને કોઈ વધારાની ચુકવણી કરવામાં આવે તો તે આ એકમ રકમની ટોચ પર કરવામાં આવશે.

આ કરારની મુદત દરમિયાન રકમ યથાવત રહેશે અને અન્ય કોઈ ભથ્થા ચૂકવવામાં આવશે નહીં. હાજર થવા માટેના તબીબી અધિકારીઓએ સામાન્ય તબીબી ધોરણે ફિટ હોવું જરૂરી છે.

એએફએમએસએ Corona રોગચાળાના બીજી લહેરને પહોંચી વળવા માટે નિષ્ણાતો, સુપર નિષ્ણાતો અને પેરામેડિકલ કર્મચારીઓ સહિત વધારાના ડોકટરોને વિવિધ હોસ્પિટલોમાં તૈનાત કરી દીધા છે. એએફએમએસ એસએસસી ડોકટરો માટે સેવાનિવૃતિ 31 ડિસેમ્બર સુધી વધારી દીધી છે. જેના પગલે 238 વધુ ડોકટરોનો વધારો થયો છે.

ઉલ્લેખનીય છે કે,  ભારતમાંCorona  વાયરસના ચેપના 4,03,738 નવા કેસો આવ્યા પછી દેશમાં અત્યાર સુધીમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 2,22,96,414 થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના રવિવારે સવારે આઠ વાગ્યે અપડેટ કરવામાં આવેલા આંકડા મુજબ, દેશમાં વધુ 4,092 દર્દીઓનાં મોત પછી કુલ મૃત્યુઆંક 2,42,362 પર પહોંચી ગયો છે. દેશમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા સતત વધીને, 37,36,64,88 થઈ ગઈ છે, જે ચેપના કુલ કેસોના 1.76 ટકા છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">