કોરોના: દેશમાં 49,401 પોઝિટીવ કેસ, અત્યાર સુધી 1,694 લોકોના મોત

કોરોના વાયરસની મહામારીથી ભારત સહિત સમગ્ર દુનિયા ઝઝુમી રહી છે. ત્યારે અત્યાર સુધી દેશમાં કોરોનાના કુલ 49,401 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં એક્ટિવ કેસ 33,561 છે. જ્યારે 14,142 લોકો રિક્વર પણ થઈ ચૂક્યા છે, ત્યારે વાયરસના કારણે 1,694 લોકોના મોત પણ થયા છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ 26-04-2024 ડાઉન ટુ અર્થ છે […]

કોરોના: દેશમાં 49,401 પોઝિટીવ કેસ, અત્યાર સુધી 1,694 લોકોના મોત
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 29, 2020 | 12:26 PM

કોરોના વાયરસની મહામારીથી ભારત સહિત સમગ્ર દુનિયા ઝઝુમી રહી છે. ત્યારે અત્યાર સુધી દેશમાં કોરોનાના કુલ 49,401 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં એક્ટિવ કેસ 33,561 છે. જ્યારે 14,142 લોકો રિક્વર પણ થઈ ચૂક્યા છે, ત્યારે વાયરસના કારણે 1,694 લોકોના મોત પણ થયા છે.

More 376 tested positive for coronavirus in last 24 hrs in Gujarat, state's tally touches 5804 mark

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રાજ્ય પ્રમાણે સૌથી વધુ કેસની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં 15,525 કેસ અત્યાર સુધી નોંધાઈ ચૂક્યા છે. ત્યારબાદ ગુજરાત 6,245 પોઝિટીવ કેસની સાથે બીજા નંબરે છે. ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં 5,104 કેસ નોંધાઈ ચૂક્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: આ રાજ્યએ લોકડાઉનની સમયમર્યાદા વધારી, 17મેના રોજ નહીં ખુલે લોકડાઉન

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">