Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

coronavirus in Delhi: દિલ્હીમાં કોરોનાના કેસમાં ફરી વધારો, 24 કલાકમાં 21,259 નવા કેસ આવ્યા, 23 દર્દીઓના મોત

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 21,259 નવા કેસ નોંધાયા છે. 23 દર્દીઓના મોત થયા છે. દિલ્હીમાં સક્રિય કેસ 74,881 છે. પોઝિટિવિટી દર પણ વધીને 25.65 ટકા થયો છે.

coronavirus in Delhi: દિલ્હીમાં કોરોનાના કેસમાં ફરી વધારો, 24 કલાકમાં 21,259 નવા કેસ આવ્યા, 23 દર્દીઓના મોત
Corona cases Increase in Delhi (Symbolic image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2022 | 7:28 PM

દિલ્હીમાં ફરી એકવાર કોરોના વાયરસના (Corona virus in Delhi) કેસમાં ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 21,259 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 23 દર્દીઓના મોત થયા છે (Death by Corona in Delhi). સાત મહિના બાદ દિલ્હીમાં આટલી મોટી સંખ્યામાં મૃત્યુ નિપજ્યાના કેસ જોવા મળ્યા છે. આ પહેલા ગયા વર્ષે 16 જૂને 25 લોકોના મોત થયા હતા. દિલ્હીમાં કોરોનાના 74,881 સક્રિય કેસ (Corona Active case in Delhi) છે. તેમાંથી 50,796 લોકો હોમ આઇસોલેશનમાં છે. પોઝિટિવિટી દર પણ વધીને 25.65 ટકા થયો છે. એટલે કે દરેક ચોથો ટેસ્ટ પોઝિટિવ આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 82,884 લોકોની તપાસ કરવામાં આવી છે. જ્યારે 12,161 દર્દીઓ સાજા થયા છે.

સોમવારે દિલ્હીના આંકડાઓ જોતા એવું લાગતુ હતુ કે દિલ્હીમાં કોરોનાના કેસની સંખ્યા ઘટી રહી છે. પરંતુ મંગળવારના આંકડાએ ચિત્ર સ્પષ્ટ કરી દીધું છે કે દિલ્હીમાં કોરોનાના કેસ હજુ પણ વધી રહ્યા છે. સોમવારે કોરોનાના 19,166 નવા કેસ નોંધાયા હતા, જ્યારે રવિવારે 22,751 નવા કેસ નોંધાયા હતા. દિલ્હી સરકાર દ્વારા જાહેર કરાયેલા હેલ્થ બુલેટિન મુજબ નવા કેસ આવ્યા બાદ કુલ કેસોની સંખ્યા વધીને કુલ 1,590,155 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 1,490,074 દર્દીઓ સાજા થયા છે. કોરોના વાયરસના કારણે દિલ્હીમાં 25,200 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

દિલ્હીમાં રસીકરણની ઝડપ દિલ્હીમાં કોરોના સામેની લડાઈમાં ઝડપી રસીકરણ કરવામાં આવી રહ્યું છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 197,617 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. તેમાંથી 112,940 લોકો એવા છે જેમને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. 65,819 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. જયારે, 15-17 વર્ષની વયના 51,894 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. દિલ્હીમાં અત્યાર સુધીમાં 302,978 બાળકોને રસી આપવામાં આવી છે.

પ્રીતિ ઝિન્ટા જેટલી જ સુંદર છે તેની ભત્રીજી, 12 વર્ષ પહેલા કર્યું હતું ડેબ્યૂ
Health Tips : ઉનાળામાં ગુંદ ખાવાથી આટલા રોગ થશે છૂમંતર !
માત્ર 189માં મળી રહ્યો 28 દિવસનો પ્લાન ! Jioની ધમાકેદાર ઓફર
ત્વાચા પરથી ટેનિંગ દૂર કરવાના 5 અસરકારક ઘરેલુ ઉપાય
રાત્રે ક્યારેય પાયલનો અવાજ સાંભળાયો છે? જાણો તે શુભ છે કે અશુભ
આમિર ખાન અને ગૌરી સ્પ્રૈટની ઉંમરમાં કેટલું અંતર છે? જાણો

દિલ્હીમાં તમામ ખાનગી કચેરી બંધ દિલ્હીમાં કોરોના સંક્રમણના મામલાઓને જોતા DDMAએ મંગળવારે મોટો નિર્ણય લીધો છે અને તમામ ખાનગી ઓફિસો બંધ કરવાનો આદેશ આપ્યો છે. ફક્ત આવશ્યક સેવાઓથી સંબંધિત ખાનગી ઓફિસોને જ ખોલવાની મંજૂરી આપવામાં આવશે. આદેશમાં ઘરેથી કામ કરવાનું કહેવામાં આવ્યું છે. તમામ રેસ્ટોરન્ટ અને બાર પણ બંધ કરી દેવામાં આવ્યા છે. DDMA કોરોનાની ઝડપને જોતા નિયંત્રણો વધુ કડક કરી શકે છે.

આ પણ વાંચોઃ

Corona Crisis: કોરોના અને ઓમિક્રોનના સંકટની વચ્ચે પીએમ મોદી ગુરુવારે મુખ્યમંત્રીઓ સાથે કરી શકે છે બેઠક

આ પણ વાંચોઃ

Delhi Corona Guidelines : દિલ્લીમાં તમામ ખાનગી કચેરીઓ બંધ, DDMA કર્યો આદેશ

ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે થઈ જજો તૈયાર, ફરી ગરમીનો પારો ઊંચકાશે
ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે થઈ જજો તૈયાર, ફરી ગરમીનો પારો ઊંચકાશે
રાહુલ ગાંધીના 2 દિવસનો કાર્યક્રમ નક્કી, મોડાસામાં કરશે બેઠક
રાહુલ ગાંધીના 2 દિવસનો કાર્યક્રમ નક્કી, મોડાસામાં કરશે બેઠક
નિકોલમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ સ્થાનિકો
નિકોલમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ સ્થાનિકો
કૃષ્ણનગરીમાં વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર ફરી ખુલ્યું
કૃષ્ણનગરીમાં વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર ફરી ખુલ્યું
ગુજરાત PSI ભરતી માટે લેખિત પરીક્ષાનું આયોજન
ગુજરાત PSI ભરતી માટે લેખિત પરીક્ષાનું આયોજન
આ રાશિના જાતકોની આજે પ્રતિષ્ઠામાં વધારો થશે, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોની આજે પ્રતિષ્ઠામાં વધારો થશે, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ! ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ! ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
માવઠાએ ખોલી મનપાની પોલ ! 24 કલાક બાદ પણ ન ઓસર્યા પાણી
માવઠાએ ખોલી મનપાની પોલ ! 24 કલાક બાદ પણ ન ઓસર્યા પાણી
વેજલપુરમાં અસામાજિક તત્વો બન્યા બેફામ, વાહનની તોડફોડ CCTV કેદ થઈ
વેજલપુરમાં અસામાજિક તત્વો બન્યા બેફામ, વાહનની તોડફોડ CCTV કેદ થઈ
ઓરિસ્સાથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા ગાંજાનો જથ્થો જપ્ત, 2 શખ્સોની ધરપક
ઓરિસ્સાથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા ગાંજાનો જથ્થો જપ્ત, 2 શખ્સોની ધરપક
g clip-path="url(#clip0_868_265)">