CLAT Exam 2021 : 23 જુલાઇએ યોજાશે ક્લૈટની પરીક્ષા, જાણો કેવી રીતે ડાઉનલોડ થશે એડમિટ કાર્ડ

CLAT Exam 2021: કંસોર્ટિમ ઑફ નેશનલ લૉ યૂનિવર્સિટીઝ તરફથી ક્લૈટ પરીક્ષાનું આયોજન 23 જુલાઇના રોજ થવાનું છે, એન્ટ્રસ ટેસ્ટ બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા વચ્ચે ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ બંને કાર્યક્રમ માટે આયોજિત કરવામાં આવશે.

CLAT Exam 2021 : 23 જુલાઇએ યોજાશે ક્લૈટની પરીક્ષા, જાણો કેવી રીતે ડાઉનલોડ થશે એડમિટ કાર્ડ
સાંકેતિક તસ્વીર
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Jul 18, 2021 | 12:27 PM

CLAT Exam 2021: કંસોર્ટિયમ ઑફ નેશનલ લૉ યૂનિવર્સિટીઝ (Consortium of National Law Universities) તરફથી ક્લૈટ પરીક્ષાનું આયોજન 23 જુલાઇના રોજ થવાનું છે. એન્ટ્રસ ટેસ્ટ બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા વચ્ચે ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ બંને કાર્યક્રમ માટે આયોજિત કરવામાં આવશે. આ પરીક્ષાનું એડમિટ કાર્ડ પણ જાહેર થઇ ચૂક્યુ છે. કંસોર્ટિયમે હવે પરીક્ષાના દિવસની ગાઇડલાઇન્સ પણ રજૂ કરી છે.

કંસોર્ટિયમે એક નિવેદનમાં કહ્યુ કે CLAT 2021 ને તમામ કોવિડ પ્રોટોકોલનું પાલન કરતા કેન્દ્ર આધારિત પરીક્ષણના રુપમાં આયોજિત કરવામાં આવશે. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે રસી અવશ્ય લે.

પરીક્ષા હૉલમાં જે વસ્તુઓની પરવાનગી છે

અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
  • બ્લૂ/બ્લેક બૉલ પેન
  • પ્રવેશ પત્ર
  • સરકાર દ્વારા આપેલુ ફોટો આઈડી પ્રમાણ
  • પારદર્શક પાણીની બોટલ
  • માસ્ક, ગ્લોવ્ઝ, હેન્ડ સેનિટાઇઝર
  • સેલ્ફ હેલ્થ ડિક્લેરેશન
  • પીડબ્લ્યૂડી ઉમેદવારો માટે વિકલાંગતા પ્રમાણપત્ર

પરીક્ષા હૉલમાં જે વસ્તુઓની પરવાનગી નથી

  • મોબાઇલ ફોન જેવા ઇલેક્ટ્રોનિક/ સંચાર ઉપકરણ
  • કોઇ પણ પ્રકારની ઘડિયાળ, કેલક્યુલેટર, હેડફોન વગેરે
  • પેપર શીટ

CLAT 2021 એડમિટ કાર્ડ આ રીતે ડાઉનલોડ કરો

  • CLAT 2021 નું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઇટ consortiumofnlus.ac.in પર જાઓ
  • વેબસાઇટના હોમ પેજ પર The Consortium of National Law Universities conducts the Common Law Admission Test (CLAT) પર ક્લિક કરો
  • Admit Card for CLAT 2021ની લિંક પર ક્લિક કરો.
  • Registration Number/ Application Number ડેટ ઑફ બર્થ નાખો
  • એડમિટ કાર્ડ સ્ક્રિન પર દેખાશે
  • આને ડાઉનલોડ કરો અને ભવિષ્ય માટે પ્રિંટ લઇને મૂકી દો.

આ રીતનું હોય છે પરીક્ષાનું માળખુ 

CLAT ની પરીક્ષામાં ઇંગ્લિશ સેક્શનના 28-32 પ્રશ્નો પૂછવામાં આવે છે. જેમાં ઇંગ્લિશ વ્યાકરણ, લેગ્વેજ એન્ડ લિટરેચરના પ્રશ્નો હોય છે. આ સિવાય કરંટ અફેર્સ એન્ડ જનરલ નૉલજ. આ પરીક્ષામાં કરંટ અફેયર્સની તૈયારી માટે તાજેતરના સમાચારને સારી રીતે વાંચવા પડશે. ત્યારબાદ લીગલ રિઝનિંગ વિષય કાયદાના અધ્યયન માટે હોય છે. આમાં 450 શબ્દોનો પેસેજ આવે છે. જેના સંબંધમાં પ્રશ્નો પૂછાય છે. જેમાં પબ્લિક પૉલિસી, ફિલોસોફિકલ, જનરલ અવેરનેસ વગેરે પ્રશ્નો હોય છે.

લોજિકલ રિઝનિંગમાં પણ 300 શબ્દોનો પેસેજ હોય છે. જેમાં સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવે છે. જેમાં તાર્કિક અનુક્રમણિકા, ઉપમાઓ વગેરે પ્રશ્નો હશે. આ સેક્શનમાં 28-32 પ્રશ્નો પૂછવામાં આવે છે. છેલ્લે ક્વોંટિટેટિવ એપ્ટીટ્યૂડ એટલે કે ગણિત સેક્શનમાં પ્રાયમરી લેવલના પ્રશ્નો પૂછવામાં આવશે. જેની તૈયારી માટે તમારે 10 માં ધોરણ સુધીનો અભ્યાસક્રમ વાંચવાનો રહેશે. તમે NCERTની બુકમાંથી મદદ લઇ શકો છો.

Latest News Updates

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
g clip-path="url(#clip0_868_265)">