AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મામલતદાર મેડમને આવ્યો ગુસ્સો અને ઉઠાવી લીધો દંડો, જુઓ વાઈરલ વીડિયો

બોડેલીમાં સ્ટેમ્પ વેન્ડર અને નાયબ મામલતદાર વચ્ચે રકઝક થઈ હતી. આ વિવાદનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં મામલતદાર દંડો લઈને ગુસ્સામાં જોવા મળી રહ્યાં છે.  સ્ટેમ્પ વેન્ડરે ટેબલ કુદ્યુ અને તે બાદ મામલતદાર મેડમને ગુસ્સો આવી ગયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થઈ રહ્યો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા […]

મામલતદાર મેડમને આવ્યો ગુસ્સો અને ઉઠાવી લીધો દંડો, જુઓ વાઈરલ વીડિયો
| Updated on: Dec 07, 2019 | 12:18 PM
Share

બોડેલીમાં સ્ટેમ્પ વેન્ડર અને નાયબ મામલતદાર વચ્ચે રકઝક થઈ હતી. આ વિવાદનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં મામલતદાર દંડો લઈને ગુસ્સામાં જોવા મળી રહ્યાં છે.  સ્ટેમ્પ વેન્ડરે ટેબલ કુદ્યુ અને તે બાદ મામલતદાર મેડમને ગુસ્સો આવી ગયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થઈ રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો   : બાળકના નામકરણ વખતે ન કરશો આવી ભૂલ, નહીં તો થશે પસ્તાવો! જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

g clip-path="url(#clip0_868_265)">