ISROને મળી એક મોટી સફળતા, ચંદ્રયાન-2 પૃથ્વીની કક્ષામાંથી નિકળીને ચંદ્ર તરફ આગળ વધ્યુ

મિશન ચંદ્રયાન પર નિકળેલા ઈસરોને ચંદ્રયાન-2એ પૃથ્વીની કક્ષા છોડી દીધી છે. ઈસરો મુજબ બુધવારે સવારે લગભગ 3.30 વાગ્યે અમે એક મહત્વપૂર્ણ ફેરફાર કર્યો, જેને ટ્રાન્સ લ્યૂનર ઈન્જેક્શન કહેવામાં આવે છે. તે દરમિયાન ચંદ્રયાન-2 પૃથ્વીની કક્ષા છોડીને ચંદ્ર તરફ આગળ વધ્યુ છે. 20 ઓગસ્ટે ચંદ્રની કક્ષામાં પ્રવેશ કરવાના લગભગ 18 દિવસ પછી એટલે કે 7 સપ્ટેમ્બરે […]

ISROને મળી એક મોટી સફળતા, ચંદ્રયાન-2 પૃથ્વીની કક્ષામાંથી નિકળીને ચંદ્ર તરફ આગળ વધ્યુ
Follow Us:
| Updated on: Aug 14, 2019 | 4:22 AM

મિશન ચંદ્રયાન પર નિકળેલા ઈસરોને ચંદ્રયાન-2એ પૃથ્વીની કક્ષા છોડી દીધી છે. ઈસરો મુજબ બુધવારે સવારે લગભગ 3.30 વાગ્યે અમે એક મહત્વપૂર્ણ ફેરફાર કર્યો, જેને ટ્રાન્સ લ્યૂનર ઈન્જેક્શન કહેવામાં આવે છે. તે દરમિયાન ચંદ્રયાન-2 પૃથ્વીની કક્ષા છોડીને ચંદ્ર તરફ આગળ વધ્યુ છે.

20 ઓગસ્ટે ચંદ્રની કક્ષામાં પ્રવેશ કરવાના લગભગ 18 દિવસ પછી એટલે કે 7 સપ્ટેમ્બરે ચંદ્રયાન-2 ચંદ્રની સપાટી પર ઉતરશે. ISROના ચેરમેન ડૉ.કે.સિવને તાજેતરમાં કહ્યું હતું કે 3850 કિલો વજનવાળા ચંદ્રયાનને 22 જુલાઈએ લોન્ચ કરવામાં આવ્યુ હતું અને 7 સપ્ટેમ્બરે ચંદ્રની સપાટી પર પહોંચશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તેમને વધુમાં જણાવ્યું કે ચંદ્રયાન-2ના લોન્ચિંગ પછી અમે 5 વખત તેની સાથે પ્રયોગ કર્યા. ચંદ્રયાન-2 ધરતીની ચારે તરફ પરિક્રમા લગાવી રહ્યુ છે. હવે ચંદ્રયાન-2 ધરતીની કક્ષા છોડીને ચંદ્ર તરફ આગળ વધી જશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

20 ઓગસ્ટે તે ચંદ્રની કક્ષા સુધી પહોંચી જશે. હવે ચંદ્રયાનને ચંદ્ર ભ્રમણકક્ષામાં દાખલ કરવામાં આવશે. ત્યારબાદ ઘણા પ્રયોગ થશે અને 7 સપ્ટેમ્બરે ચંદ્રયાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે. ઉલ્લેખનીય છે કે ઈસરોએ પહેલા જ સ્પષ્ટ કર્યુ હતું કે સ્પેસક્રાફ્ટ સારૂ કામ કરી રહ્યું છે અને તેની બધી જ સિસ્ટમ સારી રીતે કામ કરી રહી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">