AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CBSE: ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાની તારીખ જાહેર, વાંચો ક્યાંથી જોઈ શકશો ડેટ શીટ

CBSEબોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાની ડેટ શીટ જાહેર કરવામાં આવી છે. CBSE બોર્ડ દ્વારા 4થી મેથી 10 જૂન દરમિયાન પરીક્ષા લેવામાં આવશે

CBSE: ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાની તારીખ જાહેર, વાંચો ક્યાંથી જોઈ શકશો ડેટ શીટ
Niyati Trivedi
| Edited By: | Updated on: Feb 02, 2021 | 5:55 PM
Share

CBSE બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાની ડેટ શીટ જાહેર કરવામાં આવી છે. આપને જણાવી દઇએ કે CBSE  બોર્ડ દ્વારા 4થી મેથી 10 જૂન દરમિયાન બોર્ડની પરીક્ષા લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંક દ્વારા વીડિયો મેસેજના માધ્યમથી તારીખ જાહેર કરવામાં આવી અને ત્યારબાદ વિધાર્થીઓને આવનારી પરીક્ષા માટે શુભેચ્છા પણ પાઠવવામાં આવી. મળતી જાણકારી મુજબ CBSE બોર્ડની ડેટ શીટ cbse.nic.in. પર ઉપલબ્ધ છે.

ઉલ્લેખનીય છે કે આ પરીક્ષાઓ લેખિતમાં ઓફલાઇન લેવામાં આવશે. CBSE બોર્ડની પરીક્ષામાં 33 ટકા ઇન્ટરનલ ચોઇસ પ્રશ્નો હશે. જો કે પરીક્ષાનો અભ્યાસક્રમ 30 ટકા ઘટાડી દેવામાં આવ્યો છે. પ્રેકિટલ પરીક્ષા 1 માર્ચે લેવામાં આવશે. જો કે કોરોના મહામારીની વચ્ચે પરીક્ષા થઇ રહી છે માટે કોવિડ-19 પ્રોટોકોલ મુજબ પરીક્ષા લેવામાં આવશે. ફેસ માસ્ક . હેન્ડ સેનિટાઇઝર સાથે પરીક્ષા દરમિયાન સાથે રાખવું અનિવાર્ય રહેશે. સોશિયલ ડિસટન્સનું પાલન પણ કરવાનું રહેશે.

બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
g clip-path="url(#clip0_868_265)">