CBSEએ ધો.10 અને 12ની પરીક્ષા પેટર્નમાં કર્યો ફેરફાર, વર્ષ 2019-20 થશે લાગુ

CBSE દ્વારા ધો.10 અને ધો. 12ની પરીક્ષાના પેપરની પેટર્નમાં બદલાવ કરવામાં આવ્યો છે. હવે દરેક વિષયના પેપરમાં 25 ટકા વૈકલ્પિક પ્રશ્નોનો ઉમેરો કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની સમજણશક્તિ વધે તે માટે આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View […]

CBSEએ ધો.10 અને 12ની પરીક્ષા પેટર્નમાં કર્યો ફેરફાર, વર્ષ 2019-20 થશે લાગુ
Follow Us:
| Updated on: Dec 03, 2019 | 2:42 PM

CBSE દ્વારા ધો.10 અને ધો. 12ની પરીક્ષાના પેપરની પેટર્નમાં બદલાવ કરવામાં આવ્યો છે. હવે દરેક વિષયના પેપરમાં 25 ટકા વૈકલ્પિક પ્રશ્નોનો ઉમેરો કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની સમજણશક્તિ વધે તે માટે આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

cbse-2020-board-exams-new-pattern-cbse-10th-class-12th-new-change

આ પણ વાંચો :   VIDEO: જૂનાગઢ જિલ્લાના વાતાવરણમાં પલટો, પડ્યો કમોસમી વરસાદ

સંસદમાં પૂછવામાં આવેલાં પ્રશ્નમાં માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલે જવાબ આપ્યો કે CBSEએ 2019-20થી પરીક્ષાની પેટર્નમાં બદલાવ કર્યો છે. દરેક પ્રશ્નપત્રમાં 20 ટકા વૈકલ્પિક પ્રશ્નો અને 10 ટકા ક્રિએટીવ પ્રશ્નો રાખવામાં આવશે. આ સિવાય વિદ્યાર્થીઓને ઈન્ટરનલ ઓપ્શન પણ મળી શકશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

CBSEએ અગાઉ પણ જાહેરાત કરી હતી કે પેટર્નમાં બદલાવ થઈ શકે છે. આ સિવાય ધો.10ના વિદ્યાર્થીઓને કોઈપણ વિષયમાં પાસ થવા માટે 33 ટકા ગુણ મેળવવા જરુરી છે. જે વિદ્યાર્થીઓ 12માં ધોરણમાં છે તેઓએ પણ પ્રેક્ટીકલ, થીયરી અને ઈન્ટરનલ એસેસમેન્ટમાં 33 ટકા ગુણ પાસ થવા માટે જરુરી છે. ધો. 12ની પરીક્ષામાં 70 ગુણનું પ્રશ્નપત્ર હોય તો 23 અને 80 ગુણ હોય તો 26 ગુણ પાસ થવા માટે મેળવવા જરુરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">