Budget 2020: ઈકોનોમીને બૂસ્ટ કરવા માટે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ શું જાહેરાત કરશે?

સંઘર્ષથી પસાર થઈ રહેલી ભારતીય અર્થવ્યવસ્થા હવે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ તરફ જોઈ રહી છે. તે આજે નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ રજૂ કરશે. ઈકોનોમિક સર્વે 2019-20માં નાણાકીય વર્ષ 2020-21માં GDP વિકાસ દર 6થી 6.5 ટકા રહેવાની સંભાવના છે. જેનાથી સંકેત મળે છે કે બજેટનું ફોકસ વિકાસ પર હોય શકે છે. Union Finance […]

Budget 2020: ઈકોનોમીને બૂસ્ટ કરવા માટે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ શું જાહેરાત કરશે?
Follow Us:
| Updated on: Feb 01, 2020 | 3:23 AM

સંઘર્ષથી પસાર થઈ રહેલી ભારતીય અર્થવ્યવસ્થા હવે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ તરફ જોઈ રહી છે. તે આજે નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ રજૂ કરશે. ઈકોનોમિક સર્વે 2019-20માં નાણાકીય વર્ષ 2020-21માં GDP વિકાસ દર 6થી 6.5 ટકા રહેવાની સંભાવના છે. જેનાથી સંકેત મળે છે કે બજેટનું ફોકસ વિકાસ પર હોય શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

નાણાપ્રધાન વર્ષ 2025 સુધી ભારતને 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનાવવામાં આવતા પડકારનો સામનો કરવાની યોજના બનાવી શકે છે. ઈકોનોમિક સર્વે કહે છે કે આ લક્ષ્ય મેળવવા માટે ભારતને ઈન્ફ્રાસ્ટ્રકચર પર 14 ખરબ ડોલર ખર્ચ કરવાની જરૂરિયાત છે. જેનાથી આર્થિક વિકાસને ઝડપ મળશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આગામી નાણાકીય વર્ષ 2020-21માં GDP વિકાસ દરમાં ઝડપનું અનુમાન એવા સમયમાં આવ્યું છે, જ્યારે CSOએ ચાલુ નાણાકીય વર્ષમાં વાસ્તવિક GDP વિકાસ દર 5 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે. ચાલુ નાણાકીય વર્ષમાં જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન GDP વિકાસ દર 4.5 ટકા પર આવી ગયો, જે છેલ્લા 6 વર્ષના નિચલા સ્તરે હતો. આર્થિક વિકાસ દરમાં થયેલા આ ઘટાડાથી સરકાર પર સુધારાના પગલાં લેવાનું દબાણ વધ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: જાણો શા માટે મોદી સરકાર 2.0ના આ બીજા બજેટ પર દેશ અને દુનિયાની છે નજર

Latest News Updates

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">