AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ખાન સરના કોચિંગ સેન્ટરની બહાર 10 રાઉન્ડ ફાયરિંગ થયું, જણાવ્યું કોને કર્યો આ હુમલો

કોચિંગ સેન્ટરની બહાર થયેલા ફાયરિંગ બાદ ખાન સરે કહ્યું કે, કેટલાક લોકોને ઓછી ફી અને સારા પરિણામોથી ડર લાગે છે. તેમણે આ હુમલા માટે કોચિંગ સેન્ટરના માલિકોને જવાબદાર ઠેરવ્યા. તેમણે કહ્યું કે, ગરીબ લોકોને પણ શિક્ષણનો અધિકાર છે, પરંતુ કેટલાક અસામાજિક તત્વો આનાથી ખુશ નથી. તેમણે વહીવટીતંત્રને સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ કરી.

Breaking News : ખાન સરના કોચિંગ સેન્ટરની બહાર 10 રાઉન્ડ ફાયરિંગ થયું, જણાવ્યું કોને કર્યો આ હુમલો
| Updated on: Jun 03, 2026 | 8:23 AM
Share

Khan Sir Coaching Attack: પટનાના મુસલ્લહપુર હાટ વિસ્તારમાં મંગળવારની સાંજે ખાન સરના કોચિંગ સેન્ટરની બહાર ગોળીબાર થયો હતો. અંદાજે 8-10 રાઉન્ડ ફાયરિંગ થયું હતુ. આ ઘટનામાં એક સુરક્ષા ગાર્ડ ઈજાગ્રસ્ત થયો છે. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ સંપુર્ણ મામલે હવે ખાન સરનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે,મુદ્દો એ છે કે, અમે આટલી સસ્તી ફીમાં કેમ અભ્યાસ કરાવી રહ્યા છીએ. આટલું સારું રિઝલ્ટ કેમ આવી રહ્યું છે.

ખાન સરે કહ્યું કે, જ્યારે હજારોની સંખ્યામાં પરીણામો આવે છે. તો કેટલાક અસામાજિક તત્વોનો ખતરો વધી જાય છે. તેને લાગે છે કે, તે અમને દબાવી શકે છે. હુમલાખોરોએ ઓફિસમાં સંપૂર્ણ રીતે તોડફોડ કરી છે અને ગોળીઓ ચલાવી છે. અંદાજે 8 થી 10 રાઉન્ડ ફાયરિંગ કર્યું છે. સીસીટીવી ફુટેજ અધિકારીઓને સોંપી દેવામાં આવી છે. અમારા સુરક્ષા ગાર્ડે હુમલાખોરની ઓળખ કરી લીધી છે.

હુમલો કરનાર બાજુના કોચિંગ સેન્ટરના લોકો છે

તેમણે કહ્યું કે, હુમલો કરનાર બાજુમાં આવેલા કોચિંગ સેન્ટરના લોકો છે. તેમણે કહ્યું કે, ખાન સરના કોચિંગ સેન્ટરને બોમથી ઉડાવી દેશું. અમને સુરક્ષાની જરુર છે. આ પ્રશાસનને સંભાળવાનો મામલો છે.અમે પ્રશાસનને અપીલ કરીએ છીએ કે, તેઓ સુરક્ષા ચિંતાઓને ધ્યાનમાં રાખે. તેમજ સમજે કે, ગરીબોને પણ શિક્ષા પર અધિકાર છે. તમને જણાવી દઈએ કે, ઘટના બાદ સંપુર્ણ વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો છે.

બિહારનુ પાટનગર પટના છે. લગભગ 10.5 કરોડની વસ્તી ધરાવતું બિહાર 95 હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
g clip-path="url(#clip0_868_265)">