AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મોંઘવારીનો વધુ એક ઝટકો! પેટ્રોલ અને ડીઝલ પછી CNGના ભાવમાં પણ વધારો, જાણો નવી કિંમત

મોંઘવારીને વધુ એક ઝટકો લાગ્યો છે. દુધ, પેટ્રોલ અને ડીઝલની સાથે CNGના ભાવમાં પણ વધારો થયો છે. સીએનજી પ્રતિ કિલો 2 રૂપિયા મોંઘુ થયું છે.મધ્ય પૂર્વના તણાવ વચ્ચે સામાન્ય માણસને વધુ એક ઝટકો લાગ્યો છે.

Breaking News : મોંઘવારીનો વધુ એક ઝટકો! પેટ્રોલ અને ડીઝલ પછી CNGના ભાવમાં પણ વધારો, જાણો નવી કિંમત
| Updated on: May 15, 2026 | 7:44 AM
Share

ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે ભારત પર પડી રહી છે. આજે સવારે ભારતીયોને મોટો આંચકો લાગ્યો છે.દુધ,પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. ત્યારે લોકોને વધુ એક ઝટકો લાગ્યો છે. પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 રુપિયા પ્રતિ લીટરે વધારે થયો છે. તો સીએનજીના ભાવમાં પણ પ્રતિ 2 લીટર કિલોગ્રામે ભાવ વધ્યો છે. સીએનજી 2 રુપિયા પ્રતિ કિલો મોંઘો થયો છે. દેશની રાજધાનીમાં આ ભાવ વધારા બાદ સીએનજીનો ભાવ 79.09 રુપિયા થયો છે. આ પહેલા ગુરુવારે મુંબઈમાં સીએનજીના ભાવમાં વધારો થયો હતો.

CNGના ભાવમાં વધારો

આ પહેલા ગુરુવારના રોજ મુંબઈમાં સીએનજીના ભાવમાં વધારો થયો હતો. મહાનગર ગેસ લિમિટેડે સીએનજીની કિંમતમાં 2 રુપિયા પ્રતિ કિલોનો વધારો કર્યો છે. નવા ભાવ લાગુ થયા બાદ મુંબઈ,થાણે,નવી મુંબઈ અને એમએમઆરના અન્ય વિસ્તારોમાં હવે સીએનજી 84 રુપિયા પ્રતિ કિલો વધ્યો છે. આ પહેલા ગ્રાહકોને 82 રુપિયા કિલોના હિસાબે ચુકવણી કરવાની રહેશે.

ભાડા વધી શકે છે

જ્યારે મુંબઈમાં CNCના ભાવમાં પ્રતિ કિલો 2 નો વધારો થયો, ત્યારે યુનિયનોએ વિરોધ કર્યો. ઓટો રિક્ષા સંગઠનોએ ઓછામાંઓછા 1 રૂપિયાનો વધારો કરવાની માંગ વહીવટીતંત્ર સમક્ષ મૂકવામાં આવી છે. યુનિયન નેતાઓનું કહેવું છે કે, હાલમાં વાહન ચલાવવું આર્થિક રુપથી મુશ્કેલ થઈ રહ્યું છે. હવે દિલ્હીમાં પણ સીએનજીના ભાવ વધ્યા છે. જેની સીધી અસર કેબ ડ્રાઈવરો પર પડી શકે છે. જેનાથી ઓટો ટેક્સીના ભાવમાં વધારો થવાની સંભાવના છે. ડિલીવરી અને ટ્રાન્સપોર્ટમાં સતત વધારો થઈ શકે છે. જેની સીધી અસર સામાન્ય માણસના ખીસ્સામાં પડે છે.

તમને જણાવી દઈએ કે,પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. બન્નેના ભાવમાં પ્રતિ લિટર 3નો વધારો જોવા મળ્યો છે. દિલ્હીમાં, પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર  97.77 થયો છે.ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) દ્વારા અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે.

ઈલેક્ટ્રિક વાહન (EV)માં એન્જિનને બદલે ઈલેક્ટ્રિક મોટર હોય છે. ઈલેક્ટ્રિક મોટરને પાવર આપવા માટે મોટી ટ્રેક્શન બેટરી પેકનો ઉપયોગ કરવામાં આવે છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટના કેસમાં 2ની અટકાયત
અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટના કેસમાં 2ની અટકાયત
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત
થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત
'The India Story' માં જોવા મળશે 'ભ્રષ્ટ સિસ્ટમ' સામેની લડાઈ
'The India Story' માં જોવા મળશે 'ભ્રષ્ટ સિસ્ટમ' સામેની લડાઈ
ડાયપરને ફ્રિજમાં મૂકીને માથા પર પહેરી લીધું - જુઓ Trending Video
ડાયપરને ફ્રિજમાં મૂકીને માથા પર પહેરી લીધું - જુઓ Trending Video
વરસાદના અભાવે ઘાસચારો, ખોળ અને ભૂસાના ભાવમાં ભારે વધારો
વરસાદના અભાવે ઘાસચારો, ખોળ અને ભૂસાના ભાવમાં ભારે વધારો
ST બસની આડે આવ્યું સિંહોનું ટોળું! 6 સિંહોને જોઈ મુસાફરો થયા રોમાંચિત
ST બસની આડે આવ્યું સિંહોનું ટોળું! 6 સિંહોને જોઈ મુસાફરો થયા રોમાંચિત
આ કેવો પ્રવાસી? રિક્ષાની છત પર મગર હોવાનો દાવો કરતો વીડિયો થયો વાયરલ !
આ કેવો પ્રવાસી? રિક્ષાની છત પર મગર હોવાનો દાવો કરતો વીડિયો થયો વાયરલ !
Trending Video : ખેડૂતની આ દેશી ટેક્નિક જોઈને તમે પણ ચોંકી જશો
Trending Video : ખેડૂતની આ દેશી ટેક્નિક જોઈને તમે પણ ચોંકી જશો
આજનું રાશિફળ: 18 જુલાઈએ આ રાશિના લોકો ગુસ્સા અને વાણી પર કાબૂ રાખે
આજનું રાશિફળ: 18 જુલાઈએ આ રાશિના લોકો ગુસ્સા અને વાણી પર કાબૂ રાખે
g clip-path="url(#clip0_868_265)">