ભોપાલમાં મોટી ઝીલમાં IPS ઓફિસરોની હોડીએ પલટી મારી હોવાની ઘટના સામે આવી હતી. IPS મીટ દરમિયાન ઘટના બની હતી. ઘટના સમયે ઓફિસરોની સાથે તેમની પત્નીઓ પણ હાજર હતા. હાલ ઘટનામાં કોઇ જાનહાની થઈ નથી.
આ પણ વાંચો: CCTV: ભરૂચમાં શ્વાન અડફેટે આવી જતા ઓટોરિક્ષાએ મારી પલ્ટી, 2 લોકો ઇજાગ્રસ્ત
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો