ભાજપ સાંસદ ગૌતમ ગંભીર અને તેમના પરિવારને મળી જાનથી મારી નાખવાની ધમકી

ભાજપ સાંસદ ગૌતમ ગંભીર અને તેમના પરિવારને મળી જાનથી મારી નાખવાની ધમકી
Gautam Gambhir ( file photo)

પૂર્વ દિલ્હીના ભાજપ સાંસદ અને પૂર્વ કિક્રેટર ગૌતમ ગંભીર અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આંતરરાષ્ટ્રીય નંબરથી ફોન પર મળેલી આ ધમકી પછી ગૌતમ ગંભીરે પોલીસને ફરિયાદ આપીને FIR દાખલ કરવાની માગ કરી છે. BJP MP Gautam Gambhir in a letter to DCP Shahdara District: I have been receiving death threats for […]

Kunjan Shukal

|

Dec 21, 2019 | 9:09 AM

પૂર્વ દિલ્હીના ભાજપ સાંસદ અને પૂર્વ કિક્રેટર ગૌતમ ગંભીર અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આંતરરાષ્ટ્રીય નંબરથી ફોન પર મળેલી આ ધમકી પછી ગૌતમ ગંભીરે પોલીસને ફરિયાદ આપીને FIR દાખલ કરવાની માગ કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

gautam gambhir received death threat, BJP सांसद गौतम गंभीर को मिली जान से मारने की धमकी, फोन पर आया इंटरनेशनल कॉल

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

DCP શાહદરાને લખેલા પત્રમાં ભાજપ સાંસદ ગૌતમ ગંભીરે કહ્યું કે એક આંતરરાષ્ટ્રીય નંબરથી મને અને મારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. મારૂં નિવેદન છે કે તમે આ મામલે FIR દાખલ કરો અને મારા પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati