AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ban Diesel Vehicles: ભારતમાં ડીઝલ વાહનો પર મૂકાશે પ્રતિબંધ! ઈલેક્ટ્રિક વાહનોને મળશે પ્રોત્સાહન

ભારતમાં ડીઝલ વાહનો પર બેન લગાવવાની તૈયારી ચાલી રહી છે. ક્લીન એનર્જીને  પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારની ઓઇલ મંત્રાલય હેઠળ ઊર્જા સંક્રમણ સલાહકાર સમિતિની રચના કરવામાં આવી હતી.

Ban Diesel Vehicles: ભારતમાં ડીઝલ વાહનો પર મૂકાશે પ્રતિબંધ! ઈલેક્ટ્રિક વાહનોને મળશે પ્રોત્સાહન
Ban Diesel Vehicles
TV9 Gujarati
| Edited By: | Updated on: May 08, 2023 | 8:36 PM
Share

કરોડો વર્ષો પહેલા આ ધરતી પર પૈડાની શોધ થઈ. પૈડાની શોધ બાદ બળદગાડાથી લઈને બાઈક-કાર રસ્તાઓ પર સમયાંતરે દોડવા લાગ્યા. આધુનિક સમયમાં જ્યારે હવામાં ચાલતી ગાડીઓ અને બાઈક બની રહી છે, ત્યારે ટૂંક સમયમાં ડીઝલ વાહનો પર પ્રતિબંધ લાગી શકે છે. ભારતમાં ડીઝલ વાહનો પર બેન લગાવવાની તૈયારી ચાલી રહી છે. ક્લીન એનર્જીને  પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારની ઓઇલ મંત્રાલય હેઠળ ઊર્જા સંક્રમણ સલાહકાર સમિતિની રચના કરવામાં આવી હતી.

આજે સોમવારે આ સમિતિએ સૂચન આપ્યું છે કે ભારતમાં વર્ષ 2027 સુધી ડીઝલથી ચાલનારી ગાડીઓ પર પ્રતિબંધ લગાવી દેવો જોઈએ. સમિતિ અનુસાર, 10 લાખથી વધારેની વસ્તી ધરાવતા શહેરોમાં ડીઝલથી ચાલનારી ગાડીઓ પર પ્રતિબંધ લગાવી દેવો. તેના સ્થાને ઈલેક્ટ્રિક અને ગેસથી ચાલનારી ગાડીઓને પ્રોત્સાહન આપવું જોઈએ.

પહેલા ડીઝલ બસો પર પ્રતિબંધ!

આ સમિતિના હેડ તરુણ કપૂરે જણાવ્યું કે વર્ષ 2024થી ડીઝલ બસો પર પ્રતિબંધ લગાવી દેવો જોઈએ. મીડિયા રિપોર્ટસ અનુસાર, વર્ષ 2030 સુધીમાં ફક્ત વીજળીથી ચાલનારી બસો હોવી જોઈએ. આ સિવાય સિટી ટ્રાન્સપોર્ટ માટે 2024થી ડીઝલ બસોને સામેલ કરવી જોઈએ. સરકારે ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ ઈલેક્ટ્રિક એન્ડ હાઈબ્રિડ વ્હીકલ સ્કીમ (FAME) સબસિડીને માર્ચ પછી લંબાવવાનું પણ વિચારવું જોઈએ. ઈલેક્ટ્રિક મોબિલિટીને પ્રોત્સાહન આપવા માટે આ સમિતિએ વર્ષ 2024 સુધીમાં માત્ર ઈલેક્ટ્રિક બસોનું જ રજીસ્ટ્રેશન કરવાની સલાહ આપી છે.

વર્ષ 2070 સુધી ઝીરો કાર્બન એમિશન

સમિતિ અનુસાર, આવનારા 10થી 15 વર્ષો માટે ગેસને એક બદલાવ તરીકે ઉપયોગમાં લેવો જોઈએ. સમિતિ એ સલાહ આપી છે કે લાંબી યાત્રા માટેની બસો માટે ઈલેક્ટ્રિક ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. ભારત દુનિયામાં સૌથી વધારે ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન કરનારા દેશોમાંથી એક છે. વર્ષ 2070 સુધી ઝીરો કાર્બન એમિશનનો ટાર્ગેટ ચેઝ કરવા માટે દેશમાં કુલ વીજળીના 40 ટકા રિન્યૂબલ રિસોર્સ ઉત્પન કરો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">