બાબા અમરનાથની યાત્રાનો સાચો ઈતિહાસ શું છે? એક મુસ્લિમ ભરવાડ બુટા મલિકે બાબા બર્ફાનીની ગુફા શોધી હોવાની વાતમાં કેટલુ તથ્ય?
બાબા અમરનાથની યાત્રાને લઈને વર્ષોથી કેટલાક બ્રિટીશર્સ, ડાબેરી ઈતિહાસકારો અને નહેરુવાદીઓ ફેક નેરેટિવ ચલાવી રહ્યા છે. એ જુઠાણુ એ છે કે બાબા બર્ફાનીની ગુફાની શોધ 1850માં બુટા મલિક નામના એક મુસ્લિમ ભરવાડે કરી હતી, બુટા મલિક સાથે એક સાધુને જોડીને એક વાર્તા પણ ઘડી દેવામાં આવી છે. આજે આપણે જાણશું કે બાબા બર્ફાનીની ગુફા કેટલી પ્રાચીન છે, જેનો ઉલ્લેખ મહાભારતકાળમાં પણ મળી આવે છે, તો એક મુસ્લિમ ભરવાડ સાથે બાબાની ગુફાને જોડીને કાશ્મીર સાથે ક્યુ નેરેટિવ જોડવાની વાત છે?- વાંચો

અમરનાથ યાત્રા ભારતની એક મહત્વપૂર્ણ ધાર્મિક યાત્રા છે, જે ખાસ કરીને હિંદુ ભક્તો માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે. અહીં ભગવાન શિવના પવિત્ર સ્વરૂપના હિમલિંગ તરીકે દર્શન થાય છે. આ ગુફામાં કુદરતી રીતે બરફમાંથી શિવજીનો લિંગ રૂપે આકાર બને છે, જેને શ્વેત લિંગમ કહેવામાં આવે છે. function loadTaboolaWidget() { window._taboola = window._taboola || []; var isMobile = (typeof is_mobile !== 'undefined') ? is_mobile() : false; console.log("isMobile:", isMobile); if (!isMobile) { console.log("Loading desktop Taboola ads"); _taboola.push({ ...
